________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
૧00 ]
[ અધ્યાય : ૩ પરમાણુઓને જ શરીરરૂપ પરિણમાવે, તેવા જન્મને સમૂચ્છનજન્મ કહે છે. ૪૨૮ પ્ર. કયા કયા જીવને ક્યો ક્યો જન્મ થાય છે?
ઉ. દેવ, નારકી જીવોને ઉપપાદ જન્મ જ થાય છે. જરાયુજ, અંડજ, અને પોત(જે યોનિમાંથી નીકળતાંની સાથે જ ભાગવા, દોડવા લાગી જાય છે અને જેના ઉપર ઓર વગેરે હોતી નથી તે) જીવોને ગર્ભજન્ય જ થાય છે. અને બાકીના જીવોને સન્મુશ્કેન જન્મ જ થાય છે. ૪૨૯ પ્ર. કયા કયા જીવોને કયા કયા લિંગ હોય છે?
ઉ. નારીજીવો અને સમૂર્ચ્યુન જીવોને નપુંસક લિંગ હોય છે અને દેવોને પુલિંગ અને સ્ત્રીલિંગ હોય છે અને બાકીના જીવોને ત્રણ લિંગ હોય છે. ૪૩) પ્ર. જીવસમાસ કોને કહે છે?
ઉ. જીવોને રહેવાના ઠેકાણાને જીવસમાસ કહે છે. ૪૩૧ પ્ર. જીવસમાસના કેટલા ભેદ છે?
ઉ. ૯૮ છે:- તિર્યંચના ૮૫, મનુષ્યના ૯, નારકીઓના
Please inform us of any errors on rajesh@AtmaDharma.com