________________
Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates
શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ]
[ ૯૭
ઉ. છ ભેદ છે:- ઉપશમસમ્યક્ત્વ, ક્ષયોપશમસમ્યક્ત્વ, ક્ષાયિકસમ્યક્ત્વ, સમ્યગમિથ્યાત્વ, સાસ્વાદન અને મિથ્યાત્વ. ૪૧૨ પ્ર. સંશી કોને કહે છે ?
ઉ. જેમાં સંજ્ઞા હોય તેને સંશી કહે છે.
૪૧૩ પ્ર. સંજ્ઞા કોને કહે છે ?
ઉ. દ્રવ્યમન દ્વારા શિક્ષાદિ ગ્રહણ કરવાને સંજ્ઞા કહે છે. ૪૧૪ પ્ર. સંશીમાર્ગણાના કેટલા ભેદ છે ?
ઉ. બે ભેદ છે:- એક સંજ્ઞી અને બીજો અસંજ્ઞી. ૪૧૫ પ્ર. આહાર કોને કહે છે ?
ઉ. ઔદારિક આદિ શરીર અને પર્યાસિયોગ્ય પુદ્દગલોને ગ્રહણ કરવાને આહાર કહે છે. ૪૧૬ પ્ર. આહા૨માર્ગણાના કેટલા ભેદ છે ?
ઉ. બે ભેદ છે. આહારક અને અનાહારક.
૪૧૭ પ્ર. અનાહા૨ક જીવ કઈ કઈ અવસ્થામાં થાય છે? ઉ. વિગ્રહગતિ, અને કોઈ કોઈ સમુદ્દાતમાં અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com