SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AfmaDharma.com for updates (૬૧ ) ઉ. જે ગુણના કારણે આત્મામાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ કરવાની યોગ્યતા હોતી નથી તે ગુણને અભવ્યત્વ ગુણ કહે છે. પ્ર. ૧૭૪-જીવત્વ ગુણ કોને કહે છે.? ઉ. આત્મદ્રવ્યને કારણભૂત ચૈતન્યમાત્રભાવરૂપ ભાવપ્રાણનું ધારણ કરવું જેનું લક્ષણ છે તે શક્તિને જીવત્વગુણ કહે છે. પ્ર. ૧૭૫-પ્રાણના કેટલા ભેદ છે? ઉ. બે ભેદ છે–દ્રવ્યપ્રાણ અને ભાવપ્રાણ. પ્ર. ૧૭૬–દ્રવ્યપ્રાણના કેટલા ભેદ છે ? ઉ. દશ ભેદ છે. પાંચ ઇન્દ્રિય, ત્રણ બલ, શ્વાસોચ્છ્વાસ અને આયુ. ( એ સર્વ પુદ્દગલ દ્રવ્યના પર્યાયો છે. આ દ્રવ્યપ્રાણોના સંયોગ-વિયોગથી જીવોની જીવન-મરણરૂપ વ્યવહારથી કહેવાય છે.) અવસ્થા પ્ર. ૧૭૭–ભાવપ્રાણ કોને કહે છે? ઉ. ચૈતન્ય અને (ભાવ) બલપ્રાણને ભાવપ્રાણ કહે છે. પ્ર. ૧૭૮-ભાવપ્રાણના કેટલા ભેદ છે ? ઉ. બે ભેદ છે-ભાવેન્દ્રિય અને બલપ્રાણ. આ ભેદ સંસારી જીવોમાં છે. ભાવેન્દ્રિયો બધી ચેતન છે અને તે જ્ઞાનના મતિરૂપ પર્યાયો છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008249
Book TitleJain Siddhanta Prashnottarmala 1
Original Sutra AuthorN/A
AuthorDigambar Jain Swadhyay Mandir Trust Songadh
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages415
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy