________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૨) ઇબ્દોપદેશ
(ભગવાન શ્રી કુંદકુંદअथाह शिष्यः। अभ्यासः कथमिति। अभ्यासप्रयोगोपायप्रश्नोऽयं। अभ्यासः कथ्यत इति क्वचित् पाठः। तत्राभ्यास: स्यात् भूयोभूयः प्रवृत्तिलक्षणत्वेन सुप्रसिद्धत्वात्तस्य स्थाननियमादिरूपेणोदेशः क्रियत इत्यर्थः। एवं संवित्तिरुच्यत इत्युत्तरपातनिकाया अपि व्याख्यानमेतत्पाठापेक्षया द्रष्टव्यम्। तथा च गुरूरेवैते वाक्ये व्याख्येये। शिष्यबोधार्थं गुरुराह
अभवच्चित्तविक्षेप एकांते तत्त्वसंस्थितः। अभ्यस्येदभियोगेन योगी तत्त्वं निजात्मनः।।३६ ।।
વસ્તુતઃ કોઈ કોઈને શીખવી શકે નહિ, કારણ કે એ સિદ્ધાંત છે કે “સર્વ દ્રવ્યો પોતપોતાના સ્વભાવથી ઊપજે છે, અન્ય દ્રવ્યથી અન્ય દ્રવ્યના ગુણની (પર્યાયની) ઉત્પત્તિ કરી શકાતી નથી.” *
છે એ દ્રવ્યોની વિકારી કે અવિકારી પર્યાયોમાં બધાં નિમિત્તો ધર્માસ્તિકાયવત નિમિત્તમાત્ર છે. પ્રેરક અને ઉદાસીન નિમિત્તો તેના પેટા પ્રકારો છે, પરંતુ ઉપાદાન પ્રત્યે તો તે સદા ધર્માસ્તિકાયવત્ ઉદાસીન નિમિત્તમાત્ર છે.
હવે શિષ્ય કહે છે– (આત્મસ્વરૂપનો) અભ્યાસ કેવી રીતે (કરાય)? આ અભ્યાસના પ્રયોગના ઉપાય સંબંધી પ્રશ્ન છે.
(કોઈ ઠેકાણે “અભ્યાસ: વાચ્યતે' - અભ્યાસ કહેવામાં આવે છે- એવો પાઠ છે). ત્યાં (તે બાબતમાં) વારંવાર પ્રવૃત્તિ લક્ષણાત્મક અભ્યાસ સારી રીતે પ્રસિદ્ધ છે; તેના સ્થાન નિયમાદિરૂપે અભ્યાસસંબંધી ઉપદેશ કરવામાં આવે છે- એવો અર્થ છે.
એ રીતે સંવિત્તિ (સ્વસંવેદન) સંબંધી કહેવામાં આવે છે- એમ પાઠની અપેક્ષાએ ઉત્તર પાતનિકાનું પણ વ્યાખ્યાન સમજવું ( અર્થાત્ સાથે સાથે સંવિત્તિનું પણ વર્ણન સમજવું). ૩૫.
ગુરુને જ તે બંને વાક્યોની વ્યાખ્યા કરવી યોગ્ય છે. શિષ્યના બોધ માટે ગુરુ કહે છે:
* કો દ્રવ્ય બીજા દ્રવ્યને ઉત્પાદ નહિ ગુણનો કરે, તેથી બધાંય દ્રવ્ય નિજ સ્વભાવથી ઊપજે ખરે.
(શ્રી સમયસાર ગુ. આવૃત્તિ ગાથા-૩૭૨) ક્ષોભરહિત એકાન્તમાં સ્વરૂપ સ્થિર થઈ ખાસ,
યોગી તજી પરમાદને કરે તુ તસ્વાભ્યાસ. ૩૬. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com