________________
૮૦)
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇષ્ટોપદેશ
तथा चोक्तम्
(ભગવાન શ્રી કુંદકુંદ
तथा विज्ञस्तत्त्वज्ञानपरिणतो अज्ञत्वं तत्त्वज्ञानात्परिभ्रंशमुपायसहस्त्रेणापि न
गच्छति।
'स्वभाविकं हि निष्पत्तौ क्रियागुणमपेक्ष्यते। न व्यापारशतेनापि शुकवत्पाठ्यते बकः '।।
नन्वेवं
' वजे पतत्यपि भयद्रुतविश्वलोके मुक्ताध्वनि प्रशमिनो न चलंति योगात्। જોષ-પ્રવીપ-હત-મોહમદાંધારા: સમ્યદશ: મુિત શેષપરીષહેવુ’।।દ્દરૂ।। बाह्यनिमित्तक्षेपः प्राप्नोतीत्यत्राह। અન્ય: पुनर्गुरुविपक्षादिः प्रकृतार्थसमुत्पादभ्रंशयोर्निमित्तमात्रं स्यात्तत्र योग्यताया एव साक्षात्साधकत्वात्।
‘ ( કોઈ કાર્યની ) ઉત્પત્તિમાં સ્વાભાવિક ક્રિયા અને ગુણની અપેક્ષા રહે છે. સેંકડો વ્યાપારોથી (પ્રયત્નોથી) પણ બગલો પોપટની માફક ભણાવી શકાતો નથી.'
તેમ વિજ્ઞ એટલે તત્ત્વજ્ઞાને પરિણત જીવ હજારો ઉપાયોથી પણ અજ્ઞાનપણાને પ્રાસ થતો નથી અર્થાત્ તત્ત્વજ્ઞાનથી પરિભ્રષ્ટ થતો નથી.
વળી ‘પદ્મનન્વિપંચવિંશતિા' – શ્લોક ૬૩, પૃ. ૩૩માં કહ્યું છે કેઃ
‘જેના ભયથી ગભરાઈ જઈ દુનિયાના લોક માર્ગ છોડી, અહીં તહીં ભાગી જાય તેવું વજ્ર પડે છતાં પ્રશમભાવસંપન્ન યોગીઓ યોગથી ( ધ્યાનથી ) ચલાયમાન થતા નથી, તો જ્ઞાનરૂપી પ્રદીપથી જેમણે મોહરૂપી મહાન્ધકારને નાશ કરી દીધો છે એવા સમ્યગ્દષ્ટિ જીવો, શેષ પરીષહો આવી પડતાં, શું ચલાયમાન થશે? (નહિ, તેઓ કદી પણ ચલાયમાન થશે નહિ ).
એ રીતે તો બાહ્ય નિમિત્તો ઊડી જશે ! એમ અત્રે કહે છે.
‘અન્ય અર્થાત્ ગુરુ તથા શત્રુઆદિ, પ્રકૃત કાર્યની ઉત્પત્તિમાં તથા નાશમાં નિમિત્તમાત્ર છે, કારણ કે ત્યાં યોગ્યતા જ સાક્ષાત્ સાધક છે.
Please inform us of any errors on rajesh@Atma Dharma.com