________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન જૈનશાસ્ત્રમાળા) ઇબ્દોપદેશ
(૭૭ अथ शिष्यः पृच्छति-कस्तत्र गुरुरिति तत्र मोक्षसुखानुभवविषये ? गुरुराह
स्वस्मिन्सदाभिलाषित्वादभीष्टज्ञापकत्वतः ।
स्वयं हित [तं] प्रयोक्तृत्वादात्मैव गुरुरात्मनः।।३४।। टीका:- यः खलु शिष्यः सदा अभीक्ष्णं कल्याणमभिलषति तेन जिज्ञास्यमानं तदुपायं तं ज्ञापयति। तत्र चाप्रवर्त्तमानं तं प्रवर्त्तयति स किल गुरु: प्रसिद्धः। एवं च सत्यात्मनः आत्मैव गुरु: स्यात्। कुत इत्याह- स्वयमात्मना स्वस्मिन्मोक्षसुखाभि
પછી શિષ્ય પૂછે છે-તે બાબતમાં કોણ ગુરુ છે? અર્થાત્ મોક્ષ-સુખના અનુભવના વિષયમાં કોણ ગુરુ છે? ગુરુ કહે છે:
શ્લોક-૩૪ અન્વયાર્થ:- (આત્મા) [સ્વયં] સ્વયં [સ્વસ્મિન] પોતાનામાં [ સમિતાજિવાત ] સની (કલ્યાણની યા મોક્ષ-સુખની) અભિલાષા કરતો હોવાથી, [અમદજ્ઞાપરત્વત:] અભીષ્ટને (પોતાના ઇચ્છેલા મોક્ષ-સુખના ઉપાયને) બતાવતો હોવાથી અને [ હિતકયોવસ્તૃત્વત્િ] પોતાના હિતમાં (મોક્ષ-સુખના ઉપાયમાં ) પોતાને યોજતો હોવાથી [માત્મા ઈવ] આત્મા જ [શાત્મનઃ] આત્માનો [[: મસ્તિ ] ગુરુ છે.
ટીકાઃ- જે શિષ્ય સદા-નિરંતર કલ્યાણની (મોક્ષ-સુખની) અભિલાષા કરે છે અને તેથી તેના ઉપાયનો જિજ્ઞાસુ છે તેને (આત્મા-ગુરુ) તે ઉપાય બતાવે છે અને તે ઉપાય વિષે નહિ પ્રવર્તતા તેને તેમાં પ્રવર્તાવે છે. તે ગુરુ ખરેખર પ્રસિદ્ધ છે.
એમ હોઈ, આત્માનો ગુરુ આત્મા જ હોઈ શકે. ( શિષ્ય) પૂછે છે- કેવી રીતે?
નિજ હિત અભિલાષી સ્વયં, નિજ હિત નેતા આત્મ, નિજ હિત પ્રેરક છે સ્વય, આત્માનો ગુરુ આત્મ. ૩૪. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com