________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬ર). ઇબ્દોપદેશ
(ભગવાન શ્રી કુંદકુંદ૩છું -
“ अकिञ्चनोऽहमित्यास्व त्रैलोक्याधिपतिर्भवेः।
યોનિમાર્ચે તવ પ્રોરું રહ્યું પરમાત્મનઃા” [માત્માનુશાસને] अथवा “रागी बन्धाति कर्माणि वीतरागी विमुञ्चति।
નીવો જીવનોપશોગથે સંક્ષેપાકધમોક્ષયો:[ જ્ઞાનાવે ] यस्मादेवं तस्मात्सर्वप्रयत्नेन व्रताद्यवधानेन मनोवाक्कायप्रणिधानेन वा निर्ममत्वं विचिन्तयेत्।
मत्तः कायादयोऽभिन्नास्तेभ्योऽहमपि तत्त्वतः।
नाहमेषां किमप्यस्मि ममाप्येते न किञ्चन।। इत्यादि श्रुतज्ञानभावनयो मुमुक्षुर्विशेषेण भावयेत्। ૩$ -[માત્માનુશાસને]
'निवृत्तिं भावयेद्यावन्ननिर्वृत्तिस्तदभावतः। न वृत्तिर्न निवृत्तिश्च तदेव पदमव्ययम् '।।२३६ ।।
‘માત્માનુશાસન' – શ્લોક ૧૧૦ માં કહ્યું છે કે
હું અકિંચન છું (એટલે મારું કાંઈ પણ નથી) – એમ ભાવના કરી બેસી રહો (પરિણમો) અને ત્રણ લોકના સ્વામી બની જાઓ. આ તને યોગીઓને ગમ્ય (જાણી શકાય તેવું) – એવું પરમાત્માનું રહસ્ય બતાવ્યું છે;
અથવા “જ્ઞાનાવ' – પૃ. ૨૪૨ માં કહ્યું છે કે
રાગી (જીવ) કર્મો બાંધે છે અને વીતરાગી જીવ (રાગાદિથી રહિત જીવ) કર્મોથી મુક્ત થાય છે. બંધ-મોક્ષ સંબંધી જિનેન્દ્રનો આ સંક્ષેપમાં ઉપદેશ છે.'
તેથી સર્વ પ્રયત્નથી વ્રતાદિમાં (શુદ્ધ પરિણમનમાં) અવધાનથી (ચિત્ત લગાવી) અથવા મન, વચન, કાયની સાવધાનીથી નિર્મમત્વનું વિશેષ પ્રકારે ચિંતવન કરવું જોઈએ. મારાથી શરીરાદિ ભિન્ન છે અને પરમાર્થે તેમનાથી હું પણ ભિન્ન છું. હું તેમનો કાંઈ પણ નથી અને તેઓ પણ મારા કાંઈ પણ નથી,' ઇત્યાદિ શ્રુતજ્ઞાનની ભાવનાથી મુમુક્ષુએ ખાસ કરીને ભાવવું જોઈએ.
શ્રી ગુણભદ્રાચાર્યે “માત્માનુશાસન' – શ્લોક ૨૩૬ માં કહ્યું છે કે
“જ્યાં સુધી મુક્તિ ન થાય ત્યાં સુધી (પરભાવોથી) નિવૃત્તિની (પાછા હઠવાની) ભાવના કરવી. તેના (પરભાવના) અભાવમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ જ રહેશે નહિ. તે જ અવિનાશી પદ છે.”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com