________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન જૈનશાસ્ત્રમાળા) ઈબ્દોપદેશ
(૪૫ अथैवमुद्बोधितश्रद्धानो विनेयः पृच्छति स आत्मा कीदृश इति यो युष्माभिर्ध्यातव्यतयोपदिष्टः पुमान् स किंस्वरूप इत्यर्थः गुरुराह:
स्वसंवेदनसुव्यक्तस्तनुमात्रो निरत्ययः।
अत्यन्तसौख्यवानात्मा लोकालोकविलोकनः।।२१।। टीका- अस्ति। कोऽसौ ? आत्मा। किदृशः, लोकालोकविलोकन: लोको जीवाद्याकीर्णमाकाशं ततोऽन्यदलोक: तौ विशेषेण अशेषविशेषनिष्ठतया लोक्यते पश्यति जानाति। ऐतन “ज्ञानशून्यं चैतन्यमात्रमात्मा" इति सांख्यमतं, बुद्ध्यादि-गुणोज्झित: पुमानिति यौगमतं च प्रत्युक्तं। प्रतिध्वस्तश्च नैरात्म्यवादो बौद्धानां।
માટે આર્ત અને રૌદ્ર-એ બન્ને ધ્યાનોનો પરિત્યાગ કરી, આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે ધર્યુ અને શુક્લ-એ બન્ને ધ્યાનોની ઉપાસના કરવી જોઈએ. ૨૦.
ધ્યાન કરવા યોગ્ય છે,” એવો આપે જેનો ઉપદેશ આપ્યો છે તે આત્માનું સ્વરૂપ શું છે? એવો અર્થ છે. ગુરુ કહે છે:
શ્લોક-૨૧ અન્વયાર્થઃ- [ માત્મા] આત્મા [ નોવાનો રિનોવનઃ] લોક અને અલોકનો જ્ઞાતાદષ્ટા, [ગત્યન્તસૌથવાન] અત્યન્ત-અનંત-સુખસ્વભાવવાળો, [તનુમાત્રા] શરીર પ્રમાણ, [નિરત્યયઃ] અવિનાશી (નિત્ય) અને [સ્વસંવેદ્રનસુવ્ય: આસ્તિ] સ્વ-સંવેદનદ્વારા સારી રીતે વ્યક્ત ( પ્રગટ) છે- (અર્થાત્ સ્વસંવેદનપ્રત્યક્ષ છે).
ટીકા - છે. કોણ છે? આત્મા. કેવો (આત્મા)? લોક અને અલોકનો જ્ઞાતા-દષ્ટાઅર્થાત્ જીવાદિ દ્રવ્યોથી વ્યાપ્ત આકાશ તે લોક અને તેનાથી અન્ય (આકાશ) તે અલોક-તે બંનેને વિશેષરૂપથી અર્થાત્ અશેષરૂપે (કાંઈ પણ બાકી રાખ્યા વગર) પરિપૂર્ણરૂપે જે અવલોકે છે- દેખે છે- જાણે છે તે એનાથી (એમ કહીને) “જ્ઞાનશૂન્ય ચૈતન્યમાત્રમાત્મા' જ્ઞાનશૂન્ય ચૈતન્યમાત્ર જ આત્મા છે- એવા સાંખ્યમતનું તથા “વૃદ્ધયાતિગુણોતિ : પુમાનિતિ' – બુદ્ધિ આદિ (બુદ્ધિ, સુખ, દુઃખ આદિ) ગુણોથી રહિત. પુરુષ (આત્મા છે ) એવા યોગમતનું ખંડન કર્યું તથા બૌદ્ધોના “નૈભ્યિા ” નું પણ ખંડન થઈ ગયું. १ अभावात्मको मोक्षः।
નિજ અનુભવથી પ્રગટ જે, નિત્ય શરીર પ્રમાણ, લોકાલોક વિલોકતો, આત્મા અતિસુખવાન. ૨૧. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com