________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાન જૈનશાસ્ત્રમાળા) ઇષ્ટોપદેશ
(૪૩ अत्राह शिष्यः। तर्हि कायस्योपकारश्चिंत्यते इति भगवन् ! यद्येवं तर्हि 'शरीरमाद्यं खलु धर्मसाधनम्' इत्यभिधानात्तस्यापायनिरासाय यत्नः क्रियते न च कायस्यापायनिरासो दुष्कर इति वाच्यम्। ध्यानेन तस्यापि सुकरत्वात्। तथा चोक्तम् [તાનુશાસને]
“ यदा-त्रिकं फलं किंचित्फलमामुत्रिकं च यत्।
તસ્ય ક્રિાણસ્યા ધ્યાનમેવા વIRળમ”ાર૭ના 'झाणस्स ण दुल्लहं किंपीति च' - अत्रगुरु: प्रतिषेधमाह तन्नेति। ध्यानेन कायस्योपकारो न चिंत्य इत्यर्थः।
इतश्चिन्तामणिर्दिव्य इतः पिण्याकखण्डकं। ध्यानेन चेदुभे लभ्ये क्वाद्रियन्तां विवेकिनः।।२०।।
ભાવાર્થ:- નિશ્ચય અનશનાદિ તપના અનુષ્ઠાનથી જૂનાં તથા નવાં કર્મોનો અભાવ થાય છે, તેથી તે જીવને ઉપકારક છે, પરંતુ તે તપાદિના અનુષ્ઠાનથી શરીરમાં શિથિલતાદિ ઉત્પન્ન થાય છે, તેથી શરીરને તે અપકારક (અહિતકર) છે.
ભોજનાદિના ભોગદ્વારા સુધાદિ પીડાઓને દૂર કરવામાં ધનાદિક નિમિત્ત છે, તેથી શરીરને ઉપકારક છે, પરંતુ તે ધન કમાવામાં પાપ થાય છે અને પાપથી દુર્ગતિનાં દુઃખોની પ્રાપ્તિ થાય છે, તેથી ધનાદિક જીવને અપકારક-અહિતકર છે.
માટે સમજવું કે ધનાદિક દ્વારા જીવને લેશમાત્ર ઉપકાર થતો નથી, જીવનો ઉપકાર તો નિશ્ચય આત્મધર્મથી જ થાય છે. ૧૯.
અહીં શિષ્ય કહે છે- ત્યારે શરીરના ઉપકાર સંબંધી વિચાર કરવામાં આવે છે. ભગવન્! જો એમ હોય તો, “શરીર ખરેખર ધર્મનું આદ્ય સાધન છે” – એ કથનથી તેનો (રોગાદિથી) નાશ થતો અટકાવાને પ્રયત્ન કરવામાં આવે છે અને શરીરના (રોગાદિક ) અપાયોને (બાધાઓને) દૂર કરવા પણ મુશ્કેલ નથી- એમ વાચ્ય છે, કારણ કે ધ્યાનદ્વારા તે (રોગાદિકનું દૂર કરવું) સહેલાઈથી કરાય છે; તથા “તસ્વીનુશાસન' શ્લોક ૨૧૭માં કહ્યું છે કે
“જે આ લોક સંબંધી ફલ છે અને જે પરલોક સંબંધી ફલ છે- તે બંને ફલોનું પ્રધાન કારણ ધ્યાન જ છે.” “ધ્યાનને માટે કાંઈ પણ દુર્લભ નથી.'
છે ચિંતામણિ દિવ્ય જ્યાં, ત્યાં છે ખાળ અસાર, પામે બેઉ ધ્યાનથી, ચતુર કરે કયાં વિચાર? ૨૦. Please inform us of any errors on rajesh@ AtmaDharma.com