________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨). ઇપ્રોપદેશ
(ભગવાન શ્રી કુંદકુંદअत्र शिष्यः प्रत्यवतिष्ठते यदि स्वर्गेऽपि सुखमुत्कृष्टं किमपवर्गप्रार्थनयेति। भगवन्! यदि चेत् स्वर्गेऽपि न केवलमपवर्गे- सुखमस्ति कीदृशं ? उत्कृष्टं मादिसुखातिशायि तर्हि, किं कार्यं ? कया ? अपवर्गस्य मोक्षस्य प्रार्थनया- अपवर्गो मे भूयादित्यभिलाषेण।
___ एवं च संसारसुखे एव निर्बन्धं कुर्वन्तं प्रबोध्यं तत्सुखदुःखस्य भ्रांतत्वप्रकाशनाय आचार्यः प्रबोधयति:
वासनामात्रमेवैतत्सुखं दुःखं च देहिनां। तथा ह्युद्वेजयंत्येते भोगा रोगा इवापदि।।६।।
ભાવાર્થ:- આ સ્વર્ગીય સુખ અતીન્દ્રિય નથી પણ ઇન્દ્રિયજનિત છે, છતાં તે ઇન્દ્રિયજનિત સુખોમાં અનુપમ છે કારણકે તે રાજ્યાદિના સુખ જેવું ચિત્તક્ષોભ કરે તેવું નથી, અને દેવો તે સુખ પોતાની દેવીઓ સાથે સાગરોપમ કાલ સુધી ભોગવે છે; ભોગભૂમિના સુખ જેવું તે અલ્પકાલીન નથી. ૫.
અહીં શિષ્ય પૂર્વ પક્ષ લઈ પૂછે છે, “જો સ્વર્ગમાં પણ સુખ ઉત્કૃષ્ટ હોય તો મોક્ષ માટે પ્રાર્થનાની શી જરૂર? ભગવન્! ન કેવલ મોક્ષમાં, કિન્તુ સ્વર્ગમાં પણ સુખ હોય-કેવું? ઉત્કૃષ્ટ-મનુષ્યાદિના સુખને ટપી જાય તેવું હોય તો તેનું) શું પ્રયોજન? કોનું? “મને મોક્ષ હો (મોક્ષની પ્રાપ્તિ હો)' એવી અપવર્ગ એટલે મોક્ષની અભિલાષારૂપ પ્રાર્થનાનું (શું પ્રયોજન)?
એવી રીતે સંસાર સંબંધી સુખનો જ આગ્રહ રાખતા શિષ્યને સંસાર સંબંધી સુખદુઃખનું ભ્રાન્તિપણું પ્રકાશવા માટે આચાર્ય પ્રબોધે છે (સમજાવે છે ) :
શ્લોક-૬ અન્વયાર્થ- [દિનાં] દેહધારીઓનાં [સ્તત્ સુવં દુઃર૬ ૪] તે સુખ તથા દુઃખ [વાસનાનોત્રમ્ ] કેવલ વાસના-માત્ર જ હોય છે. [તથા દિ] વળી [તે મો:] તે (સુખ-દુ:ખરૂપ ) ભોગો [કાપ]િ આપત્તિના સમયે [ રોIT: રૂ] રોગોની જેમ (પ્રાણીઓને) [ ૩નયત્તિ] ઉદ્વજિત (આકુલિત) કરે છે.
સુખ દુ:ખ સંસારીનાં, વાસના જન્ય તું માન, આપદમાં દુ:ખકાર તે, ભોગો રોગ સમાન. ૬.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com