________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૨). ઇષ્ટોપદેશ
(ભગવાન શ્રી કુંદકુંદएवं व्युत्पाद्य विस्तरतो व्युत्पाद्य उक्तार्थतच्वं परमकरुणया संगृह्य तन्मनसि संस्थापयितुकामः सूरिरिदमाह
किं बहुनेति ? हे सुमते! किं कार्यं बहुनोक्तेन हेयोपादेयतत्त्वयोः संक्षेपेणापि प्राज्ञचेतसि निवेशयितुं शक्यत्वादितिभावः।
जीवोऽन्यः पुद्गलश्चान्य इत्यसौ तत्त्वसंग्रहः।
यदन्यदुच्यते किंचित्सोऽस्तु तस्यैव विस्तरः।।५० ।। टीका- जीवो देहादेर्भिन्नो देहादिश्च जीवाद्भिन्न इतीयानेव असौ विधीयते आत्मनस्तत्त्वस्त भूतार्थस्य संग्रह: सामस्त्येन ग्रहणं निर्णयः स्यात्। यत्पुनरितस्तत्त्वसंग्रहादन्यदतिरिक्तं किंचिद्रेदप्रभेदादिकं विस्तररुचिशिष्यापेक्षयाचार्यैरुच्यते। स तस्यैव विस्तरो व्यासोऽस्तु तमपि वयममिनन्दाम इति भावः।।
આ રીતે સમજાવીને વિસ્તારથી સમજાવીને, આચાર્ય હવે કહેલા અર્થ-તત્ત્વને પરમ કરુણાથી સંક્ષેપમાં કહી શિષ્યના મનમાં ઠસાવવાની ઈચ્છાથી કહે છે
બહુ કહેવાથી શું? હે સુમતે-સારી બુદ્ધિવાળા ! બહુ બોલવાથી શું? કારણ કે હેયઉપાદેય તત્ત્વોને સંક્ષેપમાં પણ બુદ્ધિમાનના હૃદયમાં ઉતારવા શક્ય છે-એવો ભાવ છે.
શ્લોક-૫૦
અન્વયાર્થ:- [ નીવ:ન્ય:] જીવ ભિન્ન છે અને [પુન: ૨ કન્ય:] પુદ્ગલ ભિન્ન છે; [તિ સૌ તત્ત્વસંપ્રદ:] આટલો જ તત્ત્વ કથનનો સાર છે. [ચત કન્યત વિચિત
વ્યક્ત] (એના સિવાય) બીજાં જે કંઈ કહેવાય છે, [સ: તસ્ય પૂર્વ વિસ્તર: કસ્તુ] તે એનો જ વિસ્તાર છે.
ટીકાઃ- જીવ, શરીરાદિથી ભિન્ન છે અને શરીરાદિ જીવથી ભિન્ન છે, આટલું જ વિધાન કરવું (કથન કરવું) તે આત્મ-તત્ત્વનો ભૂતાર્થ-સત્યાર્થીનો સંગ્રહ છે અર્થાત્ સંપૂર્ણપણે (તેનું) ગ્રહણ-નિર્ણય છે. આ તત્ત્વસંગ્રહથી અતિરિક્ત (એના સિવાય) જે કંઈ ભેદપ્રભેદાદિ છે તે વિસ્તાર સચિવાળા શિષ્યની અપેક્ષાએ આચાર્યે જે કહ્યું છે
જીવ-પુગલ બે ભિન્ન છે, એ જ તત્વનો સાર, અન્ય કોઈ વ્યાખ્યાન છે, તે તેનો વિસ્તાર. ૫૦.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com