________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન.... જ્ઞાન નથી ૬૮ જે સમસ્ત વસ્તુ અમારા જ્ઞાન સ્વભાવમાં ઝલકે છે તેનું હું અવલોકન કરું તો અમારા જ્ઞાન સિવાય બહારમાં કોઈપણ વસ્તુને હું દેખતો નથી, જાણતો પણ નથી.
જો કદાચિત્ અમારું જ્ઞાન છે તે નિદ્રાવસ્થામાં મુદ્રિત થઈ જાય તથા રોગાદિક વખતે મૂર્શિત થઈ મુદ્રિત થઈ જાય તો સમજી લોક જે વિધામાન છે તો પણ અભાવરૂપ જેવું થયું, કારણ કે અમારો લોક તો અમારું જ્ઞાન જ છે. IT ૧૩યા (શ્રી રત્નકાંડશ્રાવકાચાર-ટીકાકાર પં. સદાસુખદાસજી કાશલીવાલ,
ગાથા-૧૧ ના ભાવાર્થમાંથી.) ઉપયોગ ઉપયોગમાં છે, ક્રોધાદિકમાં કોઈ ઉપયોગ નથી; વળી ક્રોધ ક્રોધમાં જ છે, ઉપયોગમાં નિશ્ચયથી ક્રોધ નથી. ૧૩૪||
(શ્રી સમયસાર ગાથા-૧૮૧, ગાથાર્થ) पण्णाए चित्तव्वो जे चेदा सो अहं तु णिच्छयदो। अवसेसा जे भावा ते मज्झ परे त्ति णायव्वा।। २९७।। પ્રજ્ઞાથી ગ્રહો-નિશ્ચયે જે ચેતનારો તે જ હું, બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર-જાણવું. ૨૯૭
પ્રજ્ઞા વડે (આત્માને) એમ ગ્રહણ કરવો કે જે ચેતનારો છે તે નિશ્ચયથી હું છું, બાકીના જે ભાવો છે તે મારાથી પર છે એમ જાણવું. ૧૩પ તા.
(શ્રી સમયસાર ગાથા-૨૯૭ તથા અર્થ) નિયત સ્વલક્ષણને અવલંબનારી પ્રજ્ઞા વડે જુદો કરવામાં આવેલો જે
* હું જીભથી ચાખું છું - એ માન્યતા મિથ્યા છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com