________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૩ ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી હૈ. તબ ઈસ વિકલ્પકો કરતે હૂએ મૈ ધર્માસ્તિકાયરૂપ હું ઇત્યાદિ વિકલ્પ ઉસ જીવકે ઉપચારસે સિદ્ધ હોતા હૈ ઐસા પ્રયોજન હૈ. ઈસસે યહ સિદ્ધ હુઆ કિ શુદ્ધાત્મા કે અનુભવકે બિના જે અજ્ઞાનભાવ હૈ વહી કર્મો કે કર્તાપનકા કારણ હૈ.
ભાવાર્થ- જબ શુદ્ધાત્મસ્વરૂપકે અનુભવમેં તન્મય ઉપયોગ હોતા હૈ તબ ઈસકે કર્મોકા કરનેવાલા અજ્ઞાનભાવ નહીં હૈ. જબ ઈસકે વિપરીત હોતા હૈ તબ ઈસકા ઉપયોગ અજ્ઞાનભાવને કારણ કર્મોકા બાંધનેવાલા હોતા હૈ ા ૧૦૧/ (શ્રી સમયસારજી ટીકા જયસેનાચાર્ય, બ્ર શીતલપ્રસાદજી ગાથા
૧૦૩, અમૃતચંદ્રાચાર્ય ગાથા-૯૫) ખરેખર આ સામાન્યપણે અજ્ઞાનરૂપ એવું જે મિથ્યાદર્શનઅજ્ઞાન-અવિરતિરૂપ ત્રણ પ્રકારનું સવિકાર ચૈતન્ય પરિણામ તે, પરના અને પોતાના અવિશેષ દર્શનથી, અવિશેષ જ્ઞાનથી અને અવિશેષ રતિથી (લીનતાથી) સમસ્ત ભેદને છૂપાવીને યજ્ઞાયકભાવને પામેલા એવા સ્વ-પરનું સામાન્ય અધિરણથી અનુભવન કરવાથી, “હું ધર્મ છું, હું અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું પુદ્ગલ છું, હું અન્ય જીવ છું” એવો પોતાનો વિકલ્પ ઉત્પન્ન કરે છે, તેથી “હું ધર્મ છું, હું અધર્મ છું, હું આકાશ છું, હું કાળ છું, હું પુદ્ગલ છું, હું અન્ય જીવ છું, એવી ભ્રાન્તિને લીધે જે સોપાધિક (ઉપાધિ સહિત) છે એવા ચૈતન્ય પરિણામે પરિણમતો થકો આ આત્મા તે સોપાધિક ચૈતન્ય પરિણામરૂપ પોતાના ભાવનો કર્તા થાય છે. ૧૦૨IT
(શ્રી સમયસાર ગાથા-૯૫ ટીકા)
*“પરને જાણતો નથી” *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com