________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઈન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ર૭૮ (પૂ. ગુરુદેવશ્રી, શ્રી સદ્ગુરુ પ્રવચન પ્રસાદ અંક-૩૨, પૃષ્ઠ ૧૭૬ )
જ્ઞાન જ્ઞાનને જ જાણે છે તો જગતની બીજી ચીજની શી જરૂરિયાત છે?
સમાધાન- જ્ઞાનને લીધે જગતની ચીજો નથી ને જગતની ચીજોને લીધે જ્ઞાન નથી. જ્ઞાન પરને જાણે છે એમ કહેવું તે અસલ્કત ઉપચાર છે. ખરેખર જ્ઞાન પરને જાણે તો લોકાલોક ને જ્ઞાન એકમેક થઈ જાય-બન્ને જુદાં રહેતાં નથી. || પટના (પૂ. ગુરુદેવશ્રી, શ્રી સદ્ગુરુ પ્રવચન પ્રસાદ અંક-૩ર, પૃષ્ઠ ૧૭૬ )
ખરેખર આ જગતને જાણ્યું નથી. જો જગતને ખરેખર જાણે તો જગત ને જીવ એક થઈ જાય તારું જ્ઞાન ખરેખર માનસ્તંભને જાણે તો તારું જ્ઞાન તેમાં ચાલ્યું જાય તો તું ને માનસ્તંભ એકરૂપ થઈ જાય. ખરેખર પોતાની જ્ઞાનપર્યાયને જાણે છે, માનસ્તંભ આદિ પરને ખરેખર જ્ઞાન જાણતું નથી. || પ૮૨ાા (પૂ. ગુરુદેવશ્રી, શ્રી સદ્ગુરુ પ્રવચન પ્રસાદ અંક-૩૨, પૃષ્ઠ-૧૮૦)
* સમ્યજ્ઞાનનું લક્ષણ - પરલક્ષ અભગ્ગા *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com