________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઈન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી રર૬ આત્માદ્રવ્ય સર્વાધિક ધ્યેય શા માટે? सति हि ज्ञातरि ज्ञेयं ध्येयतां प्रतिपधते। ततो ज्ञानस्वरुपोऽयमात्मा ध्येयतमः स्मृतः।। ११८ ।।
અર્થ- જ્ઞાતાના અસ્તિત્વમાં જ જ્ઞય છે તે ધ્યેયતાને પ્રાપ્ત બને છે માટે જ્ઞાનસ્વરૂપ આત્મા જ ધ્યેયતમ-સર્વાધિક ધ્યેય છે.
ભાવાર્થ- જ્યારે કોઈ પણ શેય વસ્તુ જ્ઞાતા વિના ધ્યેયતાને પ્રાપ્ત થતી નથી માટે જ્ઞાનસ્વરૂપ આત્મા જ અધિક મહત્વનું ધ્યેય ઠરે છે. IT ૪૪૧TT
[ શ્રી રામસેનાચાર્ય વિરચિત શ્રી તત્ત્વાનુશાસન શ્લોક ૧૧૮] સ્વસંવેદનનું લક્ષણ वेद्यत्वं वेदकत्वं च यत्स्वस्य स्वेन योगिनः। तत्स्व-संवेदनं प्राहुरात्मनोऽनुभवं दशम्।।१६१।।
અર્થ- યોગીને સાક્ષાત્ દર્શનરૂપ પોતાના આત્માને જે પોતા વડે વેધપણું અને વેદકપણું છે તેને સ્વસવેદન કહે છે. અને તે આત્માના દર્શનરૂપ અનુભવ છે.૪૪૨
[ શ્રી રામસેનાચાર્ય વિરચિત શ્રી તત્ત્વોનું શાસન શ્લોક ૧૬૨ ] સ્વઆત્મા વડે સંવેધ આત્માસ્વરૂપ द्दग्बोध-साम्यरुपत्वाज्जानन्पश्यन्नुदासिता। चित्सामान्य-विशेषात्मा स्वात्मनैवाऽनुभूयताम्।।१६३।।
અર્થ:- દર્શન-જ્ઞાન અને સમતારૂપ પરીણમતો-જ્ઞાતા-દષ્ટા અને વીતરાગતાને ધારણ કરતો આત્મા સામાન્ય-વિશેષરૂપ, અથવા જ્ઞાન-દર્શનાત્મક ઉપયોગરૂપ છે એવા આત્માને આત્મા દ્વારા જ
* ઇન્દ્રિયજ્ઞાન સંસારનું મુળ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com