________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઇન્દ્રિયજ્ઞાન. જ્ઞાન નથી ૨૧૦ સાતમા-નવમા અધિકારમાં કહ્યું છે કે-જેમ જેમ શાસ્ત્રનું જ્ઞાન વધે, તેમ તેમ જ્ઞાન વિશેષ થાય છે પણ એ પરસંબંધી, અપેક્ષાએ વાત છે.
સામાન્યથી વિશેષ બળવાન છે એમ કહીને, કહ્યું છે કે જેમ જેમ શાસ્ત્રનું વિશેષ જ્ઞાન થાય તે જ્ઞાન બળવાન છે, એ પરની અપેક્ષાની વાત છે.
ત્યાં સમ્યગ્દર્શનમાં એ જ્ઞાન બળવાન થાય ને જોરદાર થાય એમ નથી. ૪૦૨IT (શ્રી પ્રવચનસાર, ગાથા-૧૭ર, અલિંગગ્રહણ બોલ–૧ ઉપરના પૂ.
ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) સાક્ષાત ત્રણલોકના નાથ સમવસરણમાં બિરાજતા હોય ત્યાં પણ તું અનંતવાર ગયો છે. આંખ વડે દર્શન કર્યા, કાન વડે તીર્થકરની વાણી સાંભળી, એ બધું ઇન્દ્રિયજ્ઞાન છે.
એ જ્ઞાન જ્ઞાયકનું નહીં. આવી ગંભીર વાતો છે. IT ૪૦૩ાા (શ્રી પ્રવચનસાર ગાથા-૧૭ર, અલિંગગ્રહણ, બોલ–૧ ઉપરના
પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી) જેને એટલે આ આત્માને, ગ્રાહક નામ જાણનાર છે, એ જાણનારે જાણવું-લિંગ નામ ઇન્દ્રિયો (દ્રવ્યન્દ્રિય, ભાવેન્દ્રિય) દ્વારા થતું નથી; કેમ કે ભાવ અને દ્રવ્યેન્દ્રિય દ્વારા જે જાણે તે ખંડ-ખંડ જ્ઞાન છે.
એ આત્મજ્ઞાન નહીં, એટલે એમ કહ્યું કે, ઇન્દ્રિયો વડે જેને
* હું પરને જાણું છું - તેમ માનવું તે શ્રદ્ધાનો દોષ છે. *
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com