________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મયુગભ્રષ્ટા પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીની પ્રશસ્તિ [ વિક્રમ સંવત ૧૯૪૬-૨૦૩૭]
मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी। मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम्।। अज्ञानतिमिरान्धानां ज्ञानांजनशलाकया। चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः।।
આ ભારતવર્ષની પુણ્ય ભૂમિમાં અવતાર લઈને જે મહાપુરુષે પ્રવર્તમાન ચોવીસીના ચરમ તીર્થંકર દેવાધિદેવ પરમપૂજ્ય ૧૦૦૮ શ્રી મહાવીરસ્વામી દ્વારા પ્રરૂપિત તથા તદાસ્નાયાનુવર્તી આચાર્ય-શિરોમણિ શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવ દ્વારા સમયસાર આદિ પરમાગમોમાં સુસંચિત શુદ્ધાત્મદ્રવ્યપ્રધાન અધ્યાત્મતત્ત્વામૃતનું પોતે પાન કરીને વિક્રમની આ વીસએકવીસમી શતાબ્દીમાં આત્મસાધનાના પાવન પંથનો પુનઃ સમુઘાત કર્યો છે, રૂઢિગ્રસ્ત સાંપ્રદાયિકતામાં ફસાયેલા જૈનજગત ઉપર જેમણે, જિનાગમ, સમ્યક પ્રબળ યુક્તિ અને સ્વાનુભવથી દ્રવ્યદષ્ટિપ્રધાન સ્વાત્માનુભૂતિ-મૂલક વીતરાગ જૈનધર્મને પ્રકાશમાં લાવીને, અનુપમ, અભુત અને અનંત-અનંત ઉપકારો કર્યા છે, પિસ્તાળીસ-પિસ્તાળીસ વર્ષના સુદીર્ઘ કાળ સુધી જેમના નિવાસ, દિવ્ય દેશના તેમ જ પુનિત
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com