________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૧
પ્રવચન નં. - ૧૬ અમારે આવા સળિયા જોઇએ છે. એ (વ્હોરા કે) “છે નથી' બીજી દુકાને ગયા કહે, “છે નથી” (તેમને થયું કે, આ વ્હોરા શું કહે છે? “ નથી” “છે' એમેય કહેતા નથી અને નથી' એમેય કહેતા નથી! “છે નથી' છે નથી સમજી ગયા? ( શ્રોતા:) “છે નથી” અહાહા ! (ઉત્તર) “છે નથી” (બોલે), એમ અહીંયાં...નિશ્ચયથી તો આત્માને જાણે છે અને વ્યવહાર પરને જાણે છે” ઓહોહો ! શું અમને પ્રાપ્તિ થઇ (છે)! બે નયને અમે જાણીએ છીએ. કોઇ નય દુભાતી નથી અમારા વાક્યમાં'
આત્મા ભલે દુભાય! નિશ્ચયથી આત્માને જાણે છે અને વ્યવહાર પરને જાણે છે. આમાં દોષ ક્યાં આવ્યો? આ મિથ્યાત્વનો દોષ આવ્યો, વિધિ-નિષેધમાં ન આવ્યો? આત્મા સ્વને જાણે છે ને પરને જાણતો નથી! “છે” “નથી ”( એક સાથે ) આવવું જોઇએ.
છે છે' ન આવવું જોઇએ-બેયમાં ફેર છે. નિશ્ચયથી આત્માને જાણે (છે) વ્યવહાર પરને જાણે (છે) બેય માં “છે” આવ્યું ને?
આત્મા તો અહીંયા “છે' એને જાણું છું ને પરને જાણતો નથી, વિધિ-નિષેઘમાં આવવું જઈએ ને વિકલ્પમાં આવે, નિશ્ચયના પક્ષમાં આવે તો અલ્પકાળમાં પક્ષાતિક્રાંત થઇને આત્માને આત્માની અનુભૂતિ થઈ જાય છે.
જ્ઞાતા, શેયના વ્યવહારને જીતવાનું છે. ઇ, જ્ઞાતા, શેયના વ્યવહારને આગળ કરવાનું નથી “સેટિક” (ની ગાથાઓમાં) લીધું છે ઇ! શરૂઆતમાં વજુભાઈ? શરૂઆતની બે લીટીમાં છે. કે...જ્ઞાન, વ્યવહારે પરદ્રવ્યોને જાણે છે પણ હવે આપણે એની ઊંડી મીમાંસા કરીએ તો શું છે? પરમાર્થે જોઇએ તો શું છે?
બધું લખ્યું છે, આમાં બધું લખ્યું છે. વાંચે છે કોણ? આહાહા ! કારખાનામાં પડ્યા હોય ક્યાંથી વાંચે? કોઇ વેપારમાં પડ્યા હોય, કોઇ હીરાના વેપારમાં કો'ક ફેકટરીમાં (શ્રોતા ) જ્ઞાતા યના વ્યવહારને જીતવાનું છે એના કરતાં તો જ્ઞાતાયના ભેદને ઓળંગવાનો છે? (ઉત્તર) ઇ...તો આગળ પણ હજી આને ઓળંગતો નથી તો પછી વાં ક્યાંથી આવે?
ઇ તો જ્ઞાતા શય અહીંયાંથી આવે તો કામ થઇ જાય ને! જ્ઞાતા આંહી રાખ્યો ને શેય વાં (ત્યાં) રાખ્યું! એટલે એણે શું ભૂલ કરી ? આંહીથી.....મને...કાઢી નાખ્યું! જ્ઞાન.. રાખ્યું અને ય આંહીથી ખેંચીને..! બહાર ફેંકી દીધું આંહીથી ખેંચી કાઢયું–શયધર્મ, ખેચીને બહાર ફેંકી દીધો! આંહીથી (આત્માથી) mય ખેંચે છે એટલે અનુભવ નહીં થાય. શેય અહીંયાં સ્થાપશે તો અનુભવની શક્યતા છે. પાછું એમ! પુરુષાર્થ માગે છે ઘણો, પછી પણ! જ્ઞાતાય! ઇ કાંઇ સાધારણ વાત નથી.
બહુ સરસ દશ ગાથા છે ભાઈ !
અમને તો આખી જિંદગી, આ દશ ગાથાનું અધ્યયન કરવા જવું છે. અથવાતો જંગલમાં જઇને આ દશ ગાથાનું અધ્યયન કરવા જેવું છે! આહા..હા! એટલા માટે તો અમે..શ્રવણબેલગોલા ને બધેય ગયા હતા એનું કારણ એ હતું એકાંત ! એકાંત ! આહા! કોઇ મુમુક્ષુ આવે નહીં ત્યાં! હવે આગળ સિદ્ધાંત કહે છે. કે, આત્મા પરને જાણવા જતો નથી કે પર કતું નથી કે તું મને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com