SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૭ પ્રવચન નં. - ૧૪ છે કે જ્ઞય ફરશે, પહેલું ધ્યેય ફરે છે અને ધ્યેય પછી જ્ઞય ફરે છે! પહેલો નંબર ધ્યેયનો છે! કે..પર્યાયથી સહિત માન્યું છે અને પર્યાયથી રહિત જ આત્મા હોય, ત્રણેકાળ બંધમોક્ષથી રહિત જ છે આત્મા! આહા....હા ! પર્યાયથી સહિત માને છે એની કર્તબુદ્ધિ છે. પર્યાયથી રહિત છે અને એ અકર્તામાં આવી ગયો ! અને પરને જાણતો નથી, જાણનાર જણાય છે, શેય ફરે છે! સવિકલ્પ દશામાં શેય ફરે છે પછી નિર્વિકલ્પધ્યાનમાં આત્મા છુંય બની જાય છે. ત્યારે અનુભવ થાય છે. આવી વસ્તુસ્થિતિ છે!! આ મુંબઈવાળા પણ આવ્યા છે ને જુઓ! આહા! સારું થયું. આ દશ ગાથા એવી છે! ધ્યેય ફર્યું હોય, પહેલાં ધ્યેયનો પાઠ પાક્કો કરવો જોઈએ ૩૦ ગાથા. પછી ૨૭૧ કળશ-જ્ઞાતા, જ્ઞાનને શેય આંહી છે ! અહીંયાં જ્ઞાતા અને આ (પર) જ્ઞય એમ છે જ નહીં. આહાહા ! કે વ્યવહારે છે કે નહીં? ઇ વ્યવહાર પરને જાણે છે, એનો અર્થ શું? (બરાબર સમજ તો ખરો) કે પરનો પ્રતિભાસ દેખીને ઉપચાર કરવામાં આવ્યો છે એને, તું માનશ સાચું ! ઈ તારું અજ્ઞાન થઈ ગયું, જ્ઞાનનું અજ્ઞાન થઈ જશે જા ! (શ્રોતા ) કાર્યમાં કારણનો ઉપચાર કીધો! (ઉત્તર) ા, કાર્યમાં કારણનો ઉપચાર કર્યો છે. જે ઉપયોગ સ્વના લક્ષથી-લક્ષ્યના લક્ષથી પ્રગટ થાય તે મોક્ષનું કારણ છે. પરના લક્ષ નિમિત્તના લક્ષે જે ઉપયોગ થાય તે બંધનું કારણ છે. પરસત્તાવલંબી ઉપયોગ એ બંધનું કારણ છે. આ તો બાપુ અંતરની વાત છે. આ કોઈ વાદ-વિવાદે બેસે એવું નથી. પંડિતાઈનું આમાં કંઈ કામ નથી. (પ્રવચનસાર ગાથા-૧૭૨ બોલ નં.-૭ના પ્રવચનમાંથી) Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008239
Book TitleGyanthi Gyannu Bhedgyan
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages309
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy