________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૭
પ્રવચન નં. - ૧૧ ઉઘાડ સુધી એ શબ્દ આવે છે (પણ) જ્ઞાનના ઉઘાડ સુધી એ શબ્દ આવતો નથી.
જ્ઞાનના ઉઘાડને અને એ શબ્દને જ્ઞાતા-જોય સંબંધનો અભાવ છે. કાનનો ઉઘાડ અને શબ્દ ઈ બેય શેય એક જાત છે, ઈ બેય (પરશેય છે) શેય, શેયને જાણે છે, જ્ઞાન તો જ્ઞાયકને જાણે છે!!
ભાવ ઇન્દ્રિય છે ને એ શેય છે ( જ્ઞાન નથી) ભાવઈન્દ્રિય જ્ઞય આશ્રિત છે એનું નામ ય શેય છે, જ્ઞાન તો “નામ માત્ર” (કથન) છે. બાકી જ્ઞય છે...ઈ શેયને જાણે છે અને જ્ઞાન આત્માને જાણે છે! (તેથી) તને કહ્યું એમ ક્યાંથી આવ્યું? એમ (કહે છે.) મફતનો તું નારાજીપણું અને ખુશીપણું વહોરી લે છે, મફતનો (આત્મ) સ્વભાવથી ભ્રષ્ટ થઈને દુઃખી થઈ રહ્યો છો !!
(જુઓ !) બીજી ગાથા પછી ત્રીજી ગાથાથી આપણો મૂળ વિષય આવશે.
પુદ્ગલદ્રવ્ય શબ્દપણે પરિણમ્યું છે. અહા..હા ! ઈ કહેનારો જે આત્મા છે ઈ.... આત્મા શબ્દરૂપે નથી પરિણમતો ! એ (શબ્દરૂપે) પદગલ પરિણમ્યું છે પણ એ શબ્દને | છે એ ઇન્દ્રિયજ્ઞાન, એ (ઇન્દ્રિય) જ્ઞાન મારું નથી, જ્ઞાન ઉપયોગ સુધી એ શબ્દ આવતો નથી-આત્મા સુધી શબ્દ આવતો નથી, એ પ્રતિભાસ થાય છે ભાવઈન્દ્રિયમાં! અને એને એ પકડે છે, એટલે (ક) જાણે, મને કહ્યું એમ (માની) એ એમાં નારાજી અને રાજીપો કરે છે મફતનો!!
અહાહા! એ જ્ઞાનની પર્યાયમાં તો “ઉપયોગમાં ઉપયોગ છે” બીજું કાંઈ આવતું નથી. આ પ્રતિભાસને ગૌણ કરી નાખ તું!
આહા ! પરના પ્રતિભાસને ઉપયોગાત્મક કરે તો અજ્ઞાન ઊભું થાય છે. અને સ્વના પ્રતિભાસને ઉપયોગાત્મક કરતાં અનુભવ થાય છે અહા..હા! પ્રતિભાસ થાવ તો થાવ! “દેખે છતાં નહીં દેખતો' એવી વાત છે અપૂર્વ! (ઈબ્દોપદેશ ગાથા-૪૧) અહાહા! ભાઈ! એ.પરને તું જાણતો નથી, માત્ર પરનો તારામાં પ્રતિભાસ થાય છે. (એ પ્રતિભાસ વિષે) જ્ઞાની કહે છે કે પરનો પ્રતિભાસ થાય છે કે નથી થતો, અમે કાંઈ જાણતાં નથી !
અહા ! કેમ કે અમેદ્રવ્યનું અભેદપણું જે છે-દ્રવ્યપર્યાયનું અભેદપણું છે એ અભેદપણે આત્માને જાણીએ છીએ! એટલે જ્ઞાનની પર્યાયનો ભેદ પડતો નથી! એટલે પરનો પ્રતિભાસ થાય છે તે અમે જાણતા નથી! એ બધાં! પ્રતિભાસ થાય છે તે ભેદના કથનો છે.
અહે.હા! પ્રભુ! જ્ઞાન તો એકાકાર થઈને જ્ઞાયકને જાણે છે! એ જ્ઞાન, જ્ઞાયકથી છૂટું પડતું નથી, છૂટું પડે તો..પરનો પ્રતિભાસ થાય છે તેવી વાત આવે, તારા જ્ઞાનનું જોય આત્મા (જ્ઞાયક) છૂટે તો એ શેય થઈ જાય! (પર્યાયમાં ઊભો છે તેને સ્વપરનો પ્રતિભાસ (પ્રકાશક) દેખાય છે) પ્રતિભાસ થાવ તો થાવ! મને કાંઈ ખબર નથી મને તો જ્ઞાયક આત્મા જણાય છે બસ!
અહાહા ! જ્ઞય તો જ્ઞાનમાં ય થતું નથી પર ( ર ) ! પરનું જ્ઞયાકારજ્ઞાન પણ જ્ઞાનમાં શેય થતું નથી, એકલો જ્ઞાયક! અભેદપણે! ય થાય છે. જ્ઞાયકને જાણનારી પર્યાય પણ શેય થતી નથી, જ્ઞાયકને જાણનારું (ભાવ) શ્રુતજ્ઞાન પણ જ્ઞાનનું શેય નથી ! અહાહા ! તો પરપદાર્થ ને પરપદાર્થનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com