________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
જ્ઞાનથી જ્ઞાનનું ભેદજ્ઞાન
૧૧૪
અહીંયા જ્ઞાતા, જ્ઞાન, ને શેય એ ત્રણ ધર્મો છે. એટલે આમાં આ જ્ઞેય ચાલ્યું જાય અને જ્ઞાન (૫૨) આને જાણે એમ ત્રણ કાણકાળે બનતું નથી આ (૫૨) શૈયજ નથી આ નથી આત્માનું. શૈયતો આત્માજ છે. એકજ જ્ઞેય છે તેના બે જ્ઞેય જ નથી. આહા...વસ્તુ સ્વભાવ ૫૨થી ઉત્પન્ન થઈ શકતો નથી, અને વસ્તુ સ્વભાવ ૫૨ને ઉત્પન્ન કરી શકતો નથી એટલે અહીંયા જ્ઞેયત્વ ભાવને છોડે, તો ત્યાં જ્ઞેય સ્થાપે. પણ જ્ઞેય તો આત્મા છોડતો નથી માટે આત્માજ જ્ઞાન, આત્માજ શેય, આત્માજ જ્ઞાતા છે. એમ ત્રણ અભેદ પણે અનુભવ થાય છે. એ હવે બીજો બોલ આવશે.
અહીંયાં તો કહે છે-વાણીનો ખ્યાલ કર્યો એવો વિકલ્પ એ, ય..જડ છે. આ... એ ત૨ફના જ્ઞાનનો અંશ પ્રગટયો, એ પણ ખરેખર ચૈતન્યનો અંશ નહીં લે..!! કહે છે, ચૈતન્યનો અંશ નહીં ને ખરેખર એટલું જ્ઞેય નહીં ને ખરેખર જ્ઞાન નહીં.
(પૂ. ગુરુદેવશ્રી-ધ્યેયપૂર્વક જ્ઞેય પાના નં. ૨૦૦)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com