________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સત્યાર્થ
૨૨૬: જ્ઞાનગોષ્ઠી
નિશ્ચય વ્યવહારનું સ્વરૂપ નિશ્ચય:
વ્યવહા૨ઃયથાર્થભાવ
અયથાર્થભાવ સ્વભાવિકભાવ
નિમિત્તાધિકભાવ
અસત્યાર્થ ત્રિકાળીભાવ
ક્ષણિકભાવ ધ્રુવભાવ
ઉત્પન્નધ્વસીભાવ ત્રિકાળ ટકે તેવો ભાવ
ક્ષણ માત્ર ટકે તેવો ભાવ સ્વલક્ષીભાવ
પરલક્ષીભાવ ખરેખરું સ્વરૂપ
કથન માત્ર સ્વરૂપ સ્વદ્રવ્યાશ્રિત
સંયોગાશ્રિત બીજાના ભાવને બીજાનો કહેતો નથી. પાધિક ભાવને અવલંબતો હોવાથી -પણ પોતાના ભાવને જ પોતાનો કહે બીજાના ભાવને બીજાનો કહે છે. છે. દ્રવ્યના આશ્રયે હોવાથી જીવના સ્વાભાવિક ભાવને અવલંબે છે.
હવે વિચારો કે ઉપર જે અર્થો આવ્યા તેમાંથી નિશ્ચય આશ્રય કરવા લાયક છે કે વ્યવહાર આશ્રય કરવા લાયક છે? જે જે આકુળતા થાય છે તે તે વ્યવહારના આશ્રયે થાય છે; જે જે નિરાકુળતા થાય છે તે તે નિશ્ચયના આશ્રયે થાય છે, એમ વિચારકને લાગ્યા વગર રહેશે નહિ. ૧૮.
–આત્મધર્મ અંક ૭, જેઠ ૨OO0, પૃષ્ઠ ૧૧૭
અવિરત સમ્યગ્દષ્ટિ જ્ઞાની છે અવિરત સમ્યગ્દષ્ટિને પણ અજ્ઞાનમય રાગ-દ્વેષ-મોહ હોતા નથી. મિથ્યાત્વ સહિત રાગાદિક હોય તે જ અજ્ઞાનના પક્ષમાં ગણાય છે. સમ્યકત્વ સહિત રાગાદિક અજ્ઞાનના પક્ષમાં નથી.
સમ્યગ્દષ્ટિને નિરંતર જ્ઞાનમય જ પરિણમન હોય છે. તેને ચારિત્રની નબળાઈથી જે રાગાદિક થાય છે તેનું સ્વામીપણું તેને નથી. રાગાદિકને રોગ સમાન જાણીને તે પ્રવર્તે છે અને પોતાની શક્તિ અનુસાર તેને કાપતો જાય છે. માટે જ્ઞાનીને જે રાગાદિક હોય છે તે વિદ્યમાન છતાં અવિદ્યમાન જેવાં છે, તેઓ આગામી સામાન્ય સંસારનો બંધ કરતા નથી, માત્ર અલ્પ સ્થિતિ અનુભાગવાળો બંધ કરે છે. આવા અલ્પ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com