________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
નિમિત્ત-ઉપાદાનઃ ૧૪૯
આવે છે તેમ પોતાના સિદ્ધસ્વભાવનું પર્યાયમાં સ્થાપન કરાવવા માટે અનંતા સિદ્ધોનું સ્થાપન કરાવવામાં આવ્યું છે. જેમ બાહ્યવસ્તુ અધ્યવસાનનું નિમિત્ત છે તેમ પોતાના સિદ્ધસ્વરૂપનું લક્ષ કરવામાં અનંતા સિદ્ધો નિમિત્ત છે.
-આત્મધર્મ અંક ૪૩૪, ડિસેમ્બર ૧૯૭૯, પૃષ્ઠ ૨૯
*
સોઈ મિથ્યામતી ૫૨સમયી કુઢંગ હૈ જેતે જ્ઞાનગોચર પદાથ હૈં તે તે સર્વ,
દર્વ નામ નિહચૈસોં પાવૈં સરવંગ હૈં । ફેરિ તિન દ્રવ્યનિમેં અનંત અનંત ગુણ,
ભાયેં જિનદેવ જાકે વચન અભંગ હૈં ।। પુનિ સો દરવ ઔર ગુનનિમેં વૃન્દાવન,
૫૨જાય જુદી-જુદી વર્સે સદા સંગ હૈં । એસી કોઈ ભ્રાંતિ ૫૨જાયકો ન જાનુઁ જોઈ,
સોઈ મિથ્યામતી પ૨સમયી કુ ંગ હૈં ।। ૪ ।। જો સ્વભાવ નહિ ત‰, સદા અસ્તિત્વ ગ હૈ । ઔ ઉતપત વ્યય ધ્રૌવ્ય, સહિત સબ કાલ રહૈ હૈ ।। પુનિ અનંતગુણરૂપ, તથા જો ૫૨જ નઈ હૈ । તાહી કો ગુરુદેવ, દરવ યહ નામ દઈ હૈ ।। ૨૦૧૫ કવિવર શ્રી વૃંદાવનદાસઃ પ્રવચનસાર, પરમાગમ પૃષ્ઠ ૮૫-૮૮
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com