________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જ્ઞાની શ્રાવકની અંતરબાહ્ય દશા: ૧૨૭ તેનાથી જુદો રહે છે?-એની રુચિનું જોર કઈ તરફ કામ કરે છે? એના વેદનમાં શેની મુખ્યતા છે? આ રીતે અંતરના શ્રદ્ધા-જ્ઞાન ઉપરથી જ્ઞાની ધર્માત્માને જે જીવ ઓળખે છે તે સુપાત્ર છે.
–આત્મધર્મ અંક ૧૯૭, ફાગણ ૨૪૮૬, પૃષ્ઠ ૧૪
(૪૦૮) પ્રશ્ન- તત્ત્વચર્ચા-સ્વાધ્યાયમાં રહેનાર સર્વાર્થસિદ્ધિના દેવો કરતાં પાંચમાં ગુણસ્થાનવાળા પશુને શાંતિ વિશેષ હોય?
ઉત્તર- પાંચમાવાળા પશુને બે કપાયનો અભાવ હોવાથી ચોથાવાળા દેવો કરતાં શાંતિ વિશેષ હોય છે. ચોથાવાળા દેવ શુભમાં હોય છતાં શાંતિ ઓછી છે અને પાંચમાંવાળા પશુ કે મનુષ્ય અશુભમાં હોય છતાં તેને શાંતિ વિશેષ છે.
-આત્મધર્મ અંક ૪૨૮, જૂન ૧૯૭૯, પૃષ્ઠ ૨૬
ચિન્યૂરત દગધારી કી.... ચિન્યૂરત દગઘારીકી મોહિ, રીતિ લગત હૈ અટાપટીપા ટેકા બાહિર નારકિકૃત દુઃખ ભોગે, અન્તર સુખરસ ગટગટી રમત અનેક સુરનિ સંગ પૈ તિસ, પરણતિર્ત નિત હટાહટીના ૧ાા જ્ઞાનવિરાગશક્તિર્ત વિધિફલ, ભોગત પૈ વિધિ ઘટાઘટી સદનનિવાસી તદપિ ઉદાસી, તાતેં આસ્રવ છટાછટીના ૨ાા જે ભવહેત અબુધ કે તે તસ, કરત બંધ કી ઝટાઝટી નારક પશુતિય ષટ્ વિકલત્રય, પ્રકૃતિન કી હૈ કટોકટીના ૩ાા સંયમ ઘર ન સકે પૈ સંયમ, ધારન કી ઉર ચટાચટી તાસુ સુયત ગુન કી “દૌલત” કે, લગી રહે નિત રટારટીના ૪
-કવિવર પંડિત શ્રી દૌલતરામ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com