SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates (૭) સભ્યચારિત્ર ( ૩૧૦) પ્રશ્ન:- ધર્મ શું છે?-અર્થાત્ સાક્ષાત્ મોક્ષમાર્ગ શું છે? ઉત્ત૨:- ચરિત્ત હનુ ધમ્મો અર્થાત્ ચારિત્ર તે ખરેખર ધર્મ છે, તે જ સાક્ષાત્ મોક્ષમાર્ગ છે. -આત્મધર્મ અંક ૧૯૪, માગશર ૨૪૮૬, પૃષ્ઠ ૫ ( ૩૧૧ ) પ્રશ્ન:- ચારિત્ર એટલે શું? ઉત્તર:- શુદ્ધ જ્ઞાનસ્વરૂપ આત્મામાં ચરવું-પ્રવર્તવું તે ચારિત્ર છે. -આત્મધર્મ અંક ૧૯૪, માગશર ૨૪૭૬, પૃષ્ઠ ૫ (૩૧૨ ) પ્રશ્ન:- આવા ચારિત્ર માટે પહેલાં શું હોવું જોઈએ ? ઉત્તર:- ચારિત્ર માટે પ્રથમ તો સ્વ-૫૨ના યથાર્થ સ્વરૂપનો નિશ્ચય કરવો જોઈએ; કેમકે જેમાં એકાગ્ર થવાનું છે તે વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કર્યા વગર તેમાં સ્થિર ક્યાંથી થાય ? માટે પ્રથમ જેમાં સ્થિર થવાનું છે તે વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કરવો જોઈએ. -આત્મધર્મ અંક ૧૯૪, માગશર ૨૪૮૬, પૃષ્ઠ ૫ ( ૩૧૩ ) પ્રશ્ન:- વરિત વસ્તુ ધો અર્થાત્ ચારિત્ર તે ખરેખર ધર્મ છે, એમ કહ્યું તે ચારિત્રનું સ્વરૂપ શું છે. આવા ચારિત્ર માટે પહેલાં શું હોવું જોઈએ ? ઉત્તરઃ- શુદ્ધ જ્ઞાનસ્વરૂપ આત્મામાં ચરવું-પ્રવર્તવું તે ચારિત્ર છે. ચારિત્ર માટે પ્રથમ તો સ્વ-પરના યથાર્થ સ્વરૂપનો નિશ્ચય કરવો જોઈએ; કેમ કે જેમાં એકાગ્ર થવાનું છે તે વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કર્યા વગર તેમાં સ્થિર ક્યાંથી થાય ? માટે પ્રથમ જેમાં સ્થિર થવાનું છે તે વસ્તુના સ્વરૂપનો નિશ્ચય કરવો જોઈએ. -આત્મધર્મ અંક ૧૯૪, માગશર ૨૪૮૬, પૃષ્ઠ ૫ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008237
Book TitleGyan Gosthi
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages278
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size964 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy