________________
Version 001: remember fo check hffp://www.AfmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૩૯
જ્ઞાયક પરકો નહીં જાનતા, જ્ઞાયક જ્ઞાયક કો હી જાનતા; યે દોંનો તો નય પક્ષ હૈ, જ્ઞાયક નોં સે પાર..પ્રભુમઁ.. ”
,,
66
આવા સ્વભાવને સ્વભાવથી જોવા ગયો શું અને પછી વિકલ્પાતીત થયો શું? સ્વભાવને મસ્તી જ કોઈ એવી છે કે સ્વભાવમાં ગયો અને પછી સાદિ અનંતકાળ સ્વભાવમાં જ રહ્યો.
66
‘દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ તે જિનાગમનો સર્વસ્વ સાર છે. જૈનશાસનની શોભા છે. સિદ્ધાંતિક સ્વરૂપની સાથે સાથે સ્વતંત્રતાનું સામ્રાજ્ય છે. સ્વભાવ નિજ અરિમિત વૈભવથી સદા સંતુષ્ટ છે, આવા સ્વભાવને સમજ્યા પછી એવા નયોની લક્ષ્મી પ્રત્યે કોણ આકર્ષાય ? ! અંતમાં “જ્ઞાયક નયોંસે પાર” એવા ચરમોત્કર્ષ” “ દ્રવ્યસ્વભાવ પર્યાય સ્વભાવની ” ચર્ચાની મહાન નિધિ આપનાર પૂ. ભાઈશ્રી..........! !
નયાતીત પક્ષાતીત થવાની વિધિના દર્શક; વિકલ્પતાતીત મનાતીત થવાની નિધિના અપેક; સહજમાં પ્રયોગાતીત થવાની સિદ્ધિનાં સર્જક; સ્વભાવનિ...... પૂ. ભાઈશ્રીને... ઉપકૃતાંજલિ અર્પણ.
5
અપૂર્વ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ માટે કૂદતું વીર્ય જોઈએ, ઉત્સાહિત ભાવ જોઈએ, પૂરાની ( આખાની ) પ્રતીતિ જોઈએ અને પૂરાના ( પૂર્ણના ) લક્ષનો પૂર્ણ ઉત્સાહ જોઈએ.
પૂર્ણ સ્વભાવ ત૨ફનું ઉત્સાહિત વીર્ય કેવળજ્ઞાન લઈને જ પુરુ થાય. (પૂ. ગુરુદેવશ્રી આત્મધર્મ અંક-૨૭ પેજ નં. ૭૪)
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com