________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૯૧ જાય તેવી પૂરી વાત આવે છે. આમ તો જ્ઞાનનું જ્ઞાન થાય છે.) જ્ઞાનનું જ્ઞાન થાય છે તમાં ઠેઠ સુધી આપણે જ સમજી શકીએ. (શ્રોતા- ભાઈ ! આપને પર્યાય સ્વભાવનું જે સ્પષ્ટીકરણ આવ્યું છે ને તે આપને ઉપચારનો નિષેધ ભજી ગયું છે તેનું જ્ઞાન થાય છે.) ભજી ગયું છે. જ્ઞાનનું જ્ઞાન થાય છે. થયેલું ભજી ગયેલું, અનુભવેલું જ્ઞાન કયાં જાય! આવિર્ભાવ થાય. ( શ્રોતા-આ વાત ક્યાંય નથી.)
આ સ્પષ્ટીકરણ ઢગલાબંધ છે. ન્યાયથી બેસી જાય. લાયક પ્રાણીને તો “હા” આવે તો પોતાનું હિત થઈ જાય. જ્યારે પાંચ રતનની વાત કરીને ત્યારે આ વાત કરી હતી કે આ જે શ્રેણીની સન્મુખની દશા છે તેમ કહ્યું હતું. શ્રેણી આ કાળે નથી તેમ કહ્યું હતું. (શ્રોતા-લેકિન ઉસકા સ્વરૂપ તો ખ્યાલમેં આ સકતા હૈ ને?) શ્રેણીની સન્મુખ કુંદકુંદ ભગવાનનું જ્ઞાન ચાલું હતું. જેમ સમ્યગ્દર્શન પહેલા સમ્યની સન્મુખ થઈ જાય છે તેવી રીતે શ્રેણીની સન્મુખ થાય પછી શ્રેણી થાય.).
*
આનું નામ ધગશ!
આત્માર્થીને સમ્યગ્દર્શન પહેલાં સ્વભાવ સમજવા માટે એટલો તીવ્ર રસ હોય છે. કે. શ્રી ગુરુ પાસેથી સ્વભાવ સાંભળતાં જ તે ગ્રહણ થઈને આત્મામાં ગરી જાય છે. આત્મામાં પરિણમી જાય.... “અહો! મારો આવો સ્વભાવ ગુરુએ બતાવ્યો એમ ગુનો ઉપદેશ ઠેઠ આત્મામાં સ્પર્શી જાય.
(આત્મધર્મ અંક ૧૧૫ મુખપૃષ્ઠ). “વસ્તુ સ્વભાવ” એટલે, જ્ઞાનનો-વસ્તુનો-પોતાનો સ્વ. ભાવ નિજ ભાવ, નિરપેક્ષ ભાવ. જુઓ આમાં (દશ ગાથામાં) નિશ્ચયનય કે વ્યવહારનયનો ક્યાંય ઉલ્લેખ કર્યો નથી. આચાર્ય દેવ સ્વભાવથી વાત કરે છે. આત્માના જ્ઞાનની પર્યાય, વસ્તુ છે, એનો જે મૂળ સ્વભાવ વસ્તુ સ્વભાવ પરવડે” એટલે શેય વડે આત્માનું જ્ઞાન થઈ શકતું નથી અશક્ય છે. અસંભવિત છે.
(જ્ઞાનથી... જ્ઞાનનું ભેદજ્ઞાન પેજ નં. ૨૭૬)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com