________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૬૩ દષ્ટિ તે સમ્યગ્દષ્ટિ બસ નિરપેક્ષતામાં બે નયપક્ષ ઊભા જ ન થાય. અહીં નયાતીત થવાની વાત છે. હવે આ એક મહત્ત્વની વાત આવે છે.
નિશ્ચયનયથી એક જ ધર્મ ખ્યાલમાં આવે છે અને સ્વભાવની સમીપ જઈને જુએ છે તો આખો સ્વભાવ ખ્યાલમાં આવે છે. પરિપૂર્ણ સ્વભાવની પ્રાપ્તિ સ્વભાવદષ્ટિમાં થાય છે.
આ વાત મુજબ જ હમણાં મારે સ્વાધ્યાય ચાલે છે. આત્મદ્રવ્ય આ નથી આવું, આત્મદ્રવ્ય આ નથી આવું છે, સુડતાલીસ નો ચાલુ થયા સમજી ગયા! તો એમાં પરિશિષ્ટમાં ય અધિકાર છે ને? તો આત્મદ્રવ્યમાં અનંત ગુણો રહેલા છે, અનંતી પર્યાયો રહેલી છે, અને એને પોતાના શ્રુતજ્ઞાન પ્રમાણથી સ્વાનુભવ વડે ઈ... આખો આત્મા પ્રમેય થાય છે. અને પ્રમેય થયા પછી એ શ્રુતજ્ઞાન પ્રમાણના અંશો નય, એકએક નયથી ચાલે છે વાત. પણ જો જો એક નયથી આત્માનો અનુભવ થતો નથી. પણ શ્રુતજ્ઞાન પ્રમાણ દ્વારા જ આત્માનો અનુભવ થાય છે. દ્રવ્ય અને પર્યાય બને. બધા ધર્મો એમાં આવી જાય. જેવું સ્વરૂપ છે, જે ધર્મ જે સ્વરૂપે છે વર્તમાનમાં, ઈ. સ્વરૂપને આખા આત્માને જાણે છે, બસ. જાણે જ છે બસ. આમ તો જણાય છે. જણાય છે જાણે છે એ જ્ઞાનને, પણ બધાને ઉપચારથી જાણે છે એમ કહેવાય.
આખો આત્મા પ્રમાણજ્ઞાનમાં પ્રમેય થાય છે ઈ આ. ગુરુદેવ એક-એક ખુલાસો કરે છે હોં ! પછી કહે એકલો ધ્રુવ છે ને ઈ..... નયનો વિષય છે. ઈન્મ પ્રમાણનો વિષય નથી. પ્રમાણ વિના અનુભવ નહીં થાય. (બરાબર) ધ્રુવને વિષય કરે છે ઈ એક નય છે. નયથી અનુભવ ન થાય. (શ્રોતા-જ્ઞયપ્રધાન છે ને ?) હા, ગેય પ્રધાન છે. એનો અર્થ એમ કરે છે....... જ્યારે દ્રવ્યનું અવલંબન તું લઈશ, ત્યારે દ્રવ્ય-પર્યાયનું આખા આત્માનું તને પ્રમાણજ્ઞાન શ્રુતજ્ઞાનમાં થઈ જશે. એટલે ધ્યેયપૂર્વક જોય થઈ જશે; અને યમાં બધું આવી જશે. એમ કહે છે.
(ધ્યેયની) ઓલી વાત રાખીને એક આ બીજું પડખું શેયપ્રધાન બતાવે છે. શયનું સ્વરૂપ પ્રમેય થાય છે. પ્રમેય એટલે ય થાય છે. પ્રમેય એટલે વિશેષ કરીને મેય નામ માપ આમ જ્ઞાનમાં આવી જાય છે. અનંત ધર્માત્મક આખો આત્મા એક સમયમાં યુગપ જણાઈ જાય છે. જો આમાં એ જ વાત લીધી છે.
નિશ્ચયનયથી એક જ ધર્મ ખ્યાલમાં આવે છે. અને સ્વભાવની સમીપે જઈને જુએ છે તો આખો સ્વભાવ ખ્યાલમાં આવે છે. પરિપૂર્ણ સ્વભાવની પ્રાપ્તિ સ્વભાવદષ્ટિમાં થાય છે. નયદષ્ટિથી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com