________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૩૪ य एव मुक्त्वा नयपक्षपातं स्वरुपगुप्ता निवसन्ति नित्यम्। विकल्पजालच्युतशांतचित्ता
स्त एव साक्षादमृतं पिबन्ति।।६९।। શ્લોકાર્થ- જેઓ નયપક્ષપાતને છોડી (પોતાના) સ્વરૂપમાં ગુસ થઈને સદા રહે છે તેઓ જ, જેમનું ચિત્ત વિકલ્પજાળથી રહિત શાંત થયું છે એવા થયા થકા સાક્ષાત્ અમૃતને પીએ છે.
(શ્રોતા-બહુ સરસ.) (ઓગણોસિત્તેર) ૬૯ કળશ-સાક્ષાત્ અમૃતને પીએ છે. નયજ્ઞાનની અધિકતા જેને આવી જાય એને અનુભવ ન થાય. એ જ્ઞાનનો મદ છે. અમે બરાબર જાણીએ છીએ આ નયથી આવોને આ નયથી આવો. નયથી જાણ્યું ને ? કહેહા, (એટલે કે) જ્ઞાનથી જાણ્યું નથી.
શ્રોતા- જ્ઞાન ને નય જુદી ક્યાંથી હોય?
ઉત્તર:- જુદી જ છે. (શ્રોતા-જુદી જ છે. જ્ઞાનમાં નય નથી અને નયમાં જ્ઞાન નથી. નયજ્ઞાન જ્ઞાન નથી.) (આહાહાહા બહુ સરસ ) (શ્રોતા- ‘દ્રવ્ય-પર્યાય નયોને નહીં આલિંગિત કરાયેલા જીવના શુદ્ધ સ્વભાવ માત્રને અનુભવતાં, એ અભૂતાર્થ એ અસત્યાર્થ છે.') તે આ છે.
એ (જ્ઞાનીની) નિરપેક્ષ તત્ત્વની દષ્ટિ ખોટી નથી એના જોરે જ વિકલ્પ તૂટી જાય છે. આ, એક જ ઉપાય છે. (સ્વભાવ) ઈ નિરપેક્ષ છે. ઓલો સાપેક્ષમાં અટક્યો છે. અને સાપેક્ષમાં અટકવાનું કારણ પણ એવું છે કે “નિરપેક્ષ નય મિથ્યાનયા' (શ્રોતા-હું... ઈસલિયે તો ઉસમેં અટક જાતે હૈ. આમ લઈ જવા માગે છે-સ્વભાવમાં, અને ઈ કહે છે કે નિરપેક્ષ નય મિથ્યા હોતી હૈ પણ નિરપેક્ષ સ્વભાવ તો સમ્યક હોતા હૈ. સમ્યક હોતા હૈ. નિરપેક્ષ સ્વભાવથી દષ્ટિ વો સમ્યકર્દષ્ટિ.” આ ક્યાંથી કાઢયું આ બધું! આ તો ગુપ્તમાં ગુપ્ત વાત હતી.) ગુપ્ત છે, ગુપ્ત છે. ( શ્રોતા –આ ગુપ્ત ખજાનો મળી ગયો.) ભાઈએ આ ક્યારે કહ્યું હશે? (શ્રોતા-ઈસમેં ઈતના માલ ભરા હૈ. ખજાના ભરા હૈ.) (શ્રોતાઆખું જીવન બે પુસ્તકમાં અર્પણ થઈ જાય. એક “ઈન્દ્રિયજ્ઞાન જ્ઞાન નથી” અને એક “આ દ્રવ્યસ્વભાવ-પર્યાય સ્વભાવ.” સાચી વાત છે. નયનો પક્ષ છૂટી જાય. (શ્રોતાએકલો સ્વભાવ સ્વભાવ ને સ્વભાવ) કેમકે ઈન્દ્રિયજ્ઞાન એ નય છે.
( શ્રોતા –ઉસમેં સ્કૂલ ઈન્દ્રિયજ્ઞાન છૂટા ગયા ઔર સૂક્ષ્મ ઈન્દ્રિયજ્ઞાન.........) ઉત્તર:- સૂક્ષ્મ, સૂક્ષ્મ. મન સંબંધી ઈન્દ્રિયજ્ઞાન હોય ને ? (શ્રોતા મનનો... ઈ સંબંધી) છે ને! ! નિશ્ચયનયના પક્ષમાં જે મનના સંગે આવ્યો તો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com