________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૩૨
પણ સામે ઉભી ન શકે. ગુરુદેવનું તો અમે જોયું છે ને? એટલે નજરે છે. (બરાબર છે.) ઘણાં વિરોધો આવે, વિરોધી હઠી જાય, ન ચાલે એમ. (ક્યાંથી ચાલે વાહ! તોફાનને કોઈ રોકી ન શકે. લો! રોકો તુફાન ચલા હૈ.) બહુ સરસ છે આ પુસ્તક્થી હજારો લોકો પામશે. उभयं णयं विभणिमं जाणइ णवरं तु समय पडिबद्धो । णदु णयपक्खं गिण्हदि किंचिवि णयपक्खपरिहीणो ।।
નિશ્ચયનયનું અવલંબન કરનારને પણ મિથ્યાદષ્ટિ કહેવામાં આવ્યો છે તે વિષયમાં ઉક્ત ગાથા પણ પ્રમાણ છે. તેનો અર્થ એ છે કે જે બે પ્રકા૨ના નય કહેવામાં આવ્યા છે તેને સમ્યગ્દષ્ટિ જાણે તો છે પરંતુ કોઈ પણ નયના પક્ષને ગ્રહતો નથી, તે નયપક્ષથી રહિત છે.
આહાહાહા! ઈ જે નવમા કળશમાં આવ્યું કે જે દ્રવ્ય-પર્યાયને નહીં આલિંગિત તેં આ. ઈ... આ બરાબર ને? આ વિચાર આવી ગયો બરાબર. મોકાસ૨, દ્રવ્ય-પર્યાયને નહી આલિંગિત, નહીં આલિંગિત ઈ...... આ. એ આખી વિધિ તમને કહી દીધી. ( શ્રોતાબહુ સરસ.)
આ ગાથારૂપ સૂત્રથી આ વાત સિદ્ધ થઈ કે સમ્યગ્દષ્ટિ નિશ્ચયનયનું પણ અવલંબન નથી કરતો. આહાહાહા! (આ તો બહુ ન્યાય સિદ્ધ વાત છે.) નિશ્ચયનયના પક્ષમાં રહી જાય ઈ વ્યવહારના પક્ષમાં જ છે. (વ્યવહારનાં પક્ષમાં છે.) સમ્યગ્દષ્ટિ નિશ્ચયનયનું પણ અવલંબન નથી કરતો. નિશ્ચયનયનું અવલંબન કરે છે તે પણ મિથ્યાદષ્ટિ છે. બોલો બીજી વાત એ છે કે નિશ્ચયનયને પણ આચાર્યો, સવિકલ્પ કહી છે અને જેટલું સવિકલ્પ જ્ઞાન છે તેને અભૂતાર્થ કહ્યું છે. આવી ગયું; ચોખ્ખું આવ્યું. આ (દ્રવ્ય સ્વભાવ-પર્યાય સ્વભાવ) જાણે મોટું શાસ્ત્ર હોય ને! એવી રચના થઈ ગઈ છે. ( શ્રોતા-હાં એવી રચના થઈ ગઈ છે.)
જેમકે પહેલાં કહ્યું છે ગાથા ૫૦૬માં
“ यदि वा ज्ञानविकल्पो नयो विकल्पोस्ति सोप्यपरमार्थ: "
તેથી સવિકલ્પ જ્ઞાનાત્મક હોવાથી પણ નિશ્ચયનય મિથ્યા સિદ્ધ થાય છે તથા અનુભવમાં પણ એ જ વાત આવે છે કે જેટલા કોઈ નય છે તે બધા ૫૨ સમય મિથ્યા છે તથા તે નયોનું અવલંબન ક૨ના૨ પણ મિથ્યાદષ્ટિ છે. એ ઓલા પદનો અર્થ કર્યો ને... यदि वा ज्ञानविकल्पो नयो विकल्पोस्ति सोप्यपरमार्थः
66
99
તેથી સવિકલ્પ જ્ઞાનાત્મક હોવાથી નિશ્ચયનય મિથ્યા સિદ્ધ થાય છે.
‘અપરમાર્થ ’ અપરમાર્થનો અર્થ કર્યો. તથા અનુભવમાં પણ ઈ... આવ્યું ને છે એમાં (શ્રોતા-નહીં... ઈ....... નથી.) તેથી સવિકલ્પ જ્ઞાનાત્મક હોવાથી નિશ્ચયનય મિથ્યા સિદ્ધ થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com