________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
દ્રવ્ય સ્વભાવ પર્યાય સ્વભાવ-૨૯
સંતના દર્શન થઈ જાત, એ કાંઈ ઓછી વાત છે? કેટલું એના જ્ઞાનમાં એના વિશે આવી ગયું હૈં! આહાહાહા! તો એવો જીવ. મને તો એમ કહ્યું કેઃ આ અચ્છેરું કરશે, ન બનવાનું બની જશે. કેવળજ્ઞાન થઈ જશે. આ જીવ તો એવો છે. “મૈં કિસકા ધ્યાન કરું પરિણામ મેરા ધ્યાન કરે તો કરો.” આહાહાહા! ધ્યાનની ઉપેક્ષા, એટલું અકર્તાનું જોર. પર્યાયકા કર્તા પર્યાય હૈ વહુ કર્તા કર્મકી ચરમ સીમા હૈં. એકવાર સોગાનીજી બોલ્યા કે આત્મા તો અંધા હૈ બસ અંધા કહીને એટલું ખીલખીલાટ જોરથી હસવા મંડયા, કે મેં તો અંધા હૂં.
(દ્રવ્યાર્થિક નય, પર્યાયાર્થિક ચક્ષુ મારામાં નથી) નયજ્ઞાન છે જ નહીં. ( એટલે દેખનેવાલી પર્યાય મેરે મેં નહી હૈ) હું ૫૨ને જાણતો જ નથી. ૫૨ને જાણવાવાળું ઈન્દ્રિયજ્ઞાન મારામાં નથી. બધું આવી ગયું આમાં. આહાહાહા! (જ્ઞાનનું જ્ઞાન થાય છે બહુ વિશાળ વાત છે) વિશાળ, ટંકોત્કીર્ણ વાત છે. (ત્રણકાળ ત્રણ લોકને આવી લ્યે એવું નાનામાં નાનું સૂત્ર છે) નાનું સૂત્ર છે. જ્ઞાનનું જ્ઞાન થાય છે બસ.
*
જબ તક દોનોં મેં સે કિસી ભી પ્રકાર કે વિકલ્પ મેં લગા હુઆ હૈ તબ તક વસ્તુ કે સ્વાદ સે વંચિત હૈ. ઈસલિએ આત્મ અનુભવ કે લિયે સમસ્ત વિકલ્પોં કો છોડકર પરિધિ કો લાંઘકર કેન્દ્ર કે સન્મુખ હોને ૫૨ હી આત્મ અનુભવ હોતા હૈ. પિરિઘ તો પર્યાય હૈ કેન્દ્ર સ્વભાવ હૈ. પરિધિ પર ખડા હોકર ચાહે પરિધિ કા વિકલ્પ કરે ચાહે કેન્દ્રકા વિકલ્પ કરે વિકલ્પ હી હૈ. પરંતુ કેન્દ્ર ૫૨ આકર કેન્દ્રરુપ અપને કો અનુભવ કરના હૈ. પિરિઘ કા અતિક્રમ કિયે બિના કેન્દ્ર ૫૨ નહીં પહુંચ શકતા. પરિસ્થિ પર જન્મ જન્માંતર તક દૌડતા રહે તો ભી કેન્દ્ર પર નહીં પહુંચ સકતા.
(૫૨મઅધ્યાત્મ તરંગિણી કળશ-૪૫ ભાવાર્થમાંથી )
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com