________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૨]
[ દ્રવ્ય-સંગ્રહ તો સર્વે જીવો જેમ શુદ્ધ નિશ્ચયે શક્તિરૂપે નિરાવરણ તથા શુદ્ધબુદ્ધ એક સ્વભાવના ધારક છે તેમ વ્યક્તિરૂપે વ્યવહારનયે પણ થઈ જાય; પણ તેમ નથી, કેમકે એમ માનવામાં પ્રત્યક્ષનો અને આગમનો વિરોધ છે.
તાત્પર્ય- એ પ્રમાણે યથાર્થ શ્રદ્ધાનવડ સર્વ પદાર્થો અકૃત્રિમ જાદા-જુદા અનાદિનિધન માનવા. જો નિરર્થક ભ્રમ વડ સાચ-દૂઠનો નિર્ણય જીવ ન કરે તો જાણે કારણ કે તેના શ્રદ્ધાનનું ફળ તે જ પામે છે. ૨૦.
કાળદ્રવ્યનું લક્ષણ અને તેના ભેદોનું સ્વરૂપ दव्वपरिवट्टरूवो जो सो कालो हवेह ववहारो। परिणामादीलक्खो वट्टणलक्खो य परमट्ठो।।२१।।
द्रव्यपरिवर्तनरूपः यः सः भवेत् व्यवहारः।
परिणामादिलक्ष्यः वर्त्तनालक्षण: च परमार्थः।। २१।।
અન્વયાર્થ- [ 4 ] જે [દ્રવ્યપરિવર્તનરુપ:] દ્રવ્યના બદલવામાં મિનિટ, કલાક, દિવસ, માસ વગેરે રૂપ છે અને [પરિણામતિક્ષ્ય:] પરિણમન આદિ લક્ષણોથી જાણી શકાય છે. [૪] તે [ વ્યવહારવત્તિ:] વ્યવહારકાળ [મવે] છે [૨] અને [વર્તનનક્ષr:] વર્તના લક્ષણવાળો [પરમાર્થ] પરમાર્થકાળ છે.
ભાવાર્થ:- ૧. વ્યવહારકાળ-નિશ્ચયકાળઃ- “સમય”
૧. મોક્ષમાર્ગ પ્રકાશક, અ. ૫. પૃ. ૧૧૫.
પંચાસ્તિકાય ગા. ૧OO ટીકા પૃ. ૧૫૪.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com