________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જીવના બીજા ભેદ]
[ ૪૧ પ્રશ્ન- શુદ્ધ દ્રવ્યાર્થિક અને અશુદ્ધ નયોના વિષયો એકી સાથે હોવા છતાં (પ્રથમ) શુદ્ધ દ્રવ્યાર્થિકનય અને “પશ્ચાત્' અશુદ્ધનય એમ કેમ કહ્યું છે?
ઉત્તર- શુદ્ધ દ્રવ્યાર્થિકનયનો વિષય એક જ આશ્રય કરવા યોગ્ય છે, કેમકે તેના આશ્રયે જીવને ધર્મરૂપ શુદ્ધપર્યાય પ્રગટે છે અને તેથી દુઃખનો અભાવ થઈ સુખરૂપ દશા થાય છે. અશુદ્ધનયના વિષયના આશ્રયે જીવને અશુદ્ધ પર્યાય પ્રગટે છે, માટે તેનો આશ્રય છોડવા યોગ્ય છે, તેમ બતાવવા માટે શાસ્ત્રોમાં શુદ્ધ દ્રવ્યાર્થિકનયને પ્રથમ (તાવ) અને અશુદ્ધનયવ્યવહારનયને પશ્ચાત્ કહેવામાં આવે છે. *
૧૦. સૂક્ષ્મ સાપરાય (સૂક્ષ્મ કપાય) - સર્વે કપાયોનો ઉપશમ અથવા ક્ષય થવો, માત્ર
લોભ કષાયનું સૂક્ષ્મરૂપ રહેવું. ૧૧. ઉપશાન્ત કષાય ( ઉપશાન્તમોહ):- કપાયોનો સર્વથા ઉપશમ થઈ જવો તે. ૧૨. ક્ષીણ કષાય (ક્ષીણમોહ):- કષાયોનો સર્વથા ક્ષય થઈ જવો. ૧૩. સયોગી કેવલી: કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હોય છતાં યોગની પ્રવૃત્તિ હોય. (૧૮
દોષરહિત હોય છે.) ૧૪.અયોગી કેવલી- કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી યોગની પ્રવૃત્તિ પણ બંધ થઈ જાય
* સમયસાર ગા. ૭, પૃ. ૧૮, ટીકા જયસેનાચાર્ય રાયચંદ્ર જૈન શાસ્ત્રમાળા. પ્રવચનસાર ગા. ૧૯, પૃ. ૨૭ “તાનિસ્વયેન + + વ્યવદારેT - સંસા૨વસ્થાય પતિ પુજિયાધારેT
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com