SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૩૯ જીવના બીજા ભેદ] જીવના બીજા ભેદ *मग्गणगुणठाणेहि य चउदसहिं हवंति तद्द असुद्धणया। विण्णेया संसारी सव्वे सुद्धा हु सुद्धणया।।१३।। मार्गणागुणस्थानैः चतुर्दशमिः भवन्ति तथा अशुद्धनयात्। विज्ञेयाः संसारिण: सर्वे शुद्धाः खलु शुद्धनयात्।।१३।। અન્વયાર્થ:- (તથા) તથા (સંસારિખ:) સંસારી જીવ (31શુદ્ધજયાત) અશુદ્ધનયથી (માળામુખસ્થાનૈ:) માર્ગણાસ્થાન અને ગુણસ્થાનની અપેક્ષાથી (વતુર્વશનિઃ) ચૌદ ચૌદ પ્રકારના (મવત્તિ) હોય છે. (શુદ્ધનયા) શુદ્ધ નિશ્ચયનયથી (સર્વે) બધા સંસારી જીવ (7) ખરેખર (શુદ્ધ) શુદ્ધ (વિયા) જાણવા. * ગઈ ઈન્દિયેસુ કાયે જોગે વેદે કસાયણાણે ય, સંજમદંસણલેસ્સા ભવિયા સમ્મત્ત સર્ણિ આહારે. અર્થ:- ૧–ગતિ (ચાર), ૨-ઈન્દ્રિય (પાંચ), ૪-કાય (છ), ૪-યોગ (ત્રણ), પ-વેદ (ત્રણ), ૬-કષાય (પચીસ), ૭-જ્ઞાન (આઠ), ૮-સંયમ પાંચ સંયમ, એક અસંયમ અને સંયમસંયમ (સાત), ૯-દર્શન (ચાર), ૧૦-લેશ્યા (છ), ૧૧ભવ્યત્વ (બે), ૧૨-સમ્યકત્વ (છ), ૧૩-સંન્નિત્વ (બે) અને ૧૪–આહાર (બે) – એ ચૌદ માર્ગણાઓ છે. ગુણસ્થાનોનાં નામ અને લક્ષણ મિચ્છ સાસણ મિસ્સો અવિરદખ્ખો દેસવિરદો ય. વિરદા પમત ઈદરો અપુવ્ર અણિયઠ્ઠ સુહુમો યાા ઉવસંત ખીણમાહો સજોગકેવલિજિણો અજોગી યા ચઉદસ ગુણઠાણાણિ ય કમેણ સિદ્ધા ય ખાદવ્વા Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008234
Book TitleDravya Sangrah
Original Sutra AuthorN/A
AuthorNemichandra Siddhant Chakravarti
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size874 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy