________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સંસારિત્વ અધિકાર]
[૩૩ તેથી) વ્યવહારનયે શરીરકારે કહેવામાં આવે છે. જીવનો આકાર શરીરકારરૂપ થઈ જતો નથી પણ પોતારૂપે જ રહે છે એમ સમજવું.
તાત્પર્ય - પૌલિક દેહ સાથે જીવને મારાપણાની માન્યતા અનાદિની છે અને તે કારણે તે સંસારમાં પરિભ્રમણ કરી દુઃખી થઈ રહ્યો છે. માટે દેહાદિનું મમત્વ છોડી, નિર્મોહ નિજ શુદ્ધાત્માની ભાવના કર્તવ્ય છે. ૧૦
૭. સંસારિત્વ અધિકાર पुढविजलतेयवाउ वणप्फदि विविहथावरेइंदी। विगतिगचदुपंचक्खा तसजीवा होंति संखादी।।११।। पृथिवीजलतेजोवायुवनस्पतयः विविधस्थावरैकेन्द्रिया। द्विकत्रिकचतुः पंचाक्षाः त्रसजीवाः भवन्ति शंखादयाः।। ११ ।।
અન્વયાર્થ- (પૃથિવીનતતેનોવાયુવનસ્પતય:) પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, અને વનસ્પતિ (વિવિધ સ્થાવરેંન્દ્રિયા) અનેક પ્રકારના સ્થાવર એકેન્દ્રિય જીવ છે. અને (શંવાયા:) શંખ વગેરે (દ્વિત્રિવતુ: પંવાલા:) બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય (ત્રસનીવાડ) એ ત્રસ જીવ છે. ભાવાર્થ- ૧. સંસારિત્વઃ (૧) જીવોની બે અવસ્થા છે: (૧) સિદ્ધ અને
૧. શરીર પર પદાર્થ છે, તેથી તેના આકાર સાથેનો સંબંધ બતાવવો તે અનુપચરિત
અસભૂતવ્યવહારનય છે. જુઓ, બૃ. દ્રવ્યસંગ્રહ પૃ. ૨૩. ૨. બુ. દ્રવ્યસંગ્રહ ગા. ૧૦ ટીકા, પૃ. ૨૪.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com