________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સ્વદેહપરિમાણત્વ અધિકાર]
[ [ ૨૯ પરની અને વિકારની કર્તૃત્વ અને ભોક્નત્વબુદ્ધિને છોડ અને પોતાના સહજ નિર્વિકાર ચિદાનંદસ્વરૂપ શુદ્ધ પર્યાયનો કર્તા-ભોક્તા થવાનો સતત પ્રયત્ન કરે. ૯.
૬. સ્વદેહપરિમાણત્વ અધિકાર अणुगुरुदेहपमाणो उवसंहारप्पसप्पदो चेदा। असमुहदो ववहारा णिच्चयणयदो असंखदेसो वा।।१०।। अणुगुरुदेहप्रमाण: उपसंहारप्रसाभ्यां चेतयिता। असमुद्धातात् व्यवहारात् निश्चयनयतः अंसख्यदेशः वा।।१०।।
અન્વાર્થ- (વ્યવહારત) વ્યવહારનયથી (તયિતા) જીવ (૩૫સંદરસર્પામ્યાં) * સંકોચ અને વિસ્તારના કારણે (સમુધાતાત્) સમુદ્યાત* અવસ્થાને છોડીને, (મધુપુરુદપ્રમાપ:) નાના અથવા
*જહુ પઉમરાયરણે ખિૉ ખીરે પલાદિ ખીર, તહું દેહી દેહત્વો સદેહમિત્તે પભાસયદિ.
( પંચાસ્તિકાય ગા. ૩૩) અર્થ:- જેવી રીતે દુધમાં નાખેલું પદ્મસગમણિ દૂધને પોતાની ક્રાંતિથી પ્રકાશમાન કરે છે,
તેવી જ રીતે સંસારી જીવ પોતાના શરીર પ્રમાણે જ રહે છે. દૂધ ગરમ કરવાથી ઊભરાય છે ત્યારે દૂધની સાથે જ પદ્મરાગમણિની કાન્તિ પણ વધતી જાય છે. એવી રીતે જ્યારે શરીર પુષ્ટ થઈ જાય છે ત્યારે તેની સાથોસાથ આત્માના પ્રદેશ પણ ફેલાઈ જાય છે, તથા શરીર દુર્બળ થઈ જાય છે ત્યારે જીવના પ્રદેશો પણ સંકોચાઈ જાય છે.
*મૂલસરીરમછંડિય ઉત્તરદહસ્સ જીવપિંડમ્સ, સિગ્નમણે દેહાદો હોદિ સમુગ્વાદણામંતુ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com