________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભોસ્તૃત્વ અધિકાર]
[ ૨૭ ૫. ભોફ્તત્વ અધિકાર ववहारा सुहदुक्खं पुग्गलकम्मफलं पभुजेदि। आदा णिच्चयणयदो चेदणभावं सु आदस्स।।९।। व्यवहारात् सुखदु:खं पुदगलकर्मफलं प्रभुङ्क्ते।
आत्मा निश्चयनयतः चेतनभावं खलु आत्मनः।।९।। અન્વયાર્થ:- (વ્યવIRI) વ્યવહારનયથી (લાત્મા) આત્માજીવ (સુa:a) સુખદુ:ખરૂપ (પુનર્મપત્ન) પુદ્ગલકર્મનું ફળભોગવે છે અને (નિશ્ચયનયત:) નિશ્ચયનયથી (૨વતુ) નિયમપૂર્વક (માત્મનઃ) આત્માના (વેતનમાવં) ચૈતન્યભાવને ભોગવે છે.
ભાવાર્થ
૧. ભોક્તાપણું- ભોવ્રુત્વ અને અભોક્નત્વ એ સામાન્ય ગુણો છએ દ્રવ્યોમાં છે. ભોīત્વગુણના કારણે દરેક દ્રવ્ય પોતાની અવસ્થાનો ભોક્તા છે અને અભાતૃત્વ ગુણના કારણે પરને કદી ભોગવી શકતો નથી. આ કારણે જીવ પોતાના પર્યાયને જ ભોગવે, પણ પરને ભોગવે એવું ત્રણકાળ-ત્રણલોકમાં કદી પણ બનતું નથી.
૨. જીવનું ભોક્તાપણું - જીવ હર્ષ-વિષાદરૂપ અર્થાત્ સુખદુ:ખરૂપ પોતાના વિકારી ભાવોનો અશુદ્ધ દશામાં ભોક્તા છે. સાધક દશામાં જીવ અતીન્દ્રિય સુખનો અંશે ભોક્તા છે, અને કેવળ જ્ઞાન થતાં પોતાના પરિપૂર્ણ સુખનો ભોક્તા છે. જીવ પુગલકર્મના, અનુભાગનો કે પર પદાર્થોનો ભોક્તા નથી.
૧. પ્રવચનસાર ગા. ૯૫, પૃ. ૧૫૦.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com