________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates લઘુ દ્રવ્ય-સંગ્રહ] [ 215 सोमच्छलेण रइया पयत्त्थ-लक्खणकराउ गाहाओ। भव्वुवयारणिमित्तं गणिणा सिरिणेमिचंदेण।। 25 / / અર્થ:- શ્રી સોમ શ્રેષ્ઠીના નિમિત્તથી ભવ્ય જીવોના ઉપકારના માટે શ્રી નેમિચંદ્ર આચાર્ય દ્વારા પદાર્થોના લક્ષણ કહેવાવાળી ગાથાઓ રચવામાં આવી છે. 25. * * * સમાપ્ત Please inform us of any errors on Rajesh@AtmaDharma.com