________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૪]
| [ દ્રવ્યસંગ્રહ उप्पादप्पद्धंसा वत्थूणं होंति पज्जय-णाएण (णयण)। दव्वट्ठिएण णिच्चा बोधव्वा सव्वजिणवुत्ता।।२१।।
અર્થ - વસ્તુમાં ઉત્પાદ તથા વ્યય પર્યાયનયથી થાય છે, દ્રવ્યદૃષ્ટિથી (વસ્તુ) નિત્ય (ધ્રૌવ્ય ) જાણવી જોઈએ. શ્રી સર્વજ્ઞજિનેન્દ્ર દ્વારા એમ કહેવામાં આવ્યું છે. ૨૧.
एवं अहिगयसुत्तो सुट्टाणजुदो मणो णिसू मित्ता। છંહS STયં રોસં ન રૂછ મ્મણો નાસ (વાસં) ૨૨ાા
અર્થ:- જો કર્મોનો નાશ કરવા ચાહતા હો તો આ રીતે સૂત્રથી અભિગત થઈ ને (-પરમાગમના જ્ઞાતા થઈ ને), કાયને નિશ્ચલ કરીને અને મનને સ્થિર કરીને રાગ અને દ્વેષને છોડો. ૨૨.
विसएसु पवस॒तं चित्तं धारेत्तु अप्पणो अप्पा।
जायइ अप्पाणेणं जो सो पावेइ खलु सेयं ।। २३।।
અર્થ- જે આત્મા વિષયોમાં લાગેલા મનને રોકીને પોતાના આત્માને પોતા વડે ધ્યાવે છે, તે આત્મા ખરેખર શ્રેયને પામે છે. ર૩.
सम्मं जीवादीया णच्चा सम्म सुकित्तिदा जोहिं। मोहगयेकससेणं णमो णमो ठाण साहूणं ।। २४ ।।
અર્થ:- જીવાદિને સમ્યપ્રકારે જાણીને જેમણે તે જીવાદિનું સારી રીતે-સમ્યકપ્રકારે વર્ણન કર્યું છે જે મોહરૂપી હાથીને માટે સિંહ સમાન છે, તે સાધુઓને (અમારા) નમસ્કાર હો... નમસ્કાર હો. ૨૪.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com