________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪ ]
[દ્રવ્ય-સંગ્રહ
(૩) અવધિદર્શન-અવધિદર્શન પહેલાં થનાર સામાન્ય પ્રતિભાસ અથવા અવલોકનને અવધિદર્શન કહે છે.
(૪) કેવળદર્શન -કેવળજ્ઞાનની સાથે વર્તતા સામાન્ય પ્રતિભાસ અથવા અવલોકનને કેવળદર્શન કહે છે. આ વિષયને લગતી આગળ ગાથાઓ, ૪૩–૪૪ છે, તે વાંચો. ગાથા ૪૩ તથા તેના ભાવાર્થમાં દર્શન ઉપયોગની વ્યાખ્યા આપી છે.
તાત્પર્ય:- જિનેન્દ્રકથિત સમસ્ત દર્શન-જ્ઞાનના ભેદોને જાણીને, જે પુરુષ પરભાવોને પરિહરી નિજસ્વરૂપમાં સ્થિત રહ્યો થકો, શીઘ્ર ચૈતન્યચમત્કારમાત્ર તત્ત્વમાં પેસી જાય છે, ઊંડો ઊતરી જાય છે તે નિર્વાણ–સુખને પામે છે. ૪.
જ્ઞાનોપયોગના ભેદ
णाण अट्ठवियप्पं मदिसुदओही अणाणणाणाणि । मणफ्ज्जयकेवलमवि पच्चक्खपरोक्खमेयं च ॥ ५ ॥ વીઙી ज्ञानं अष्टविकल्पं मतिश्रुतावधयः अज्ञानज्ञानानि। મન: पर्ययः केवलं अपि प्रत्यक्षपरोक्षभेदं વીઙી
અન્વયાર્થ:- (મતિશ્રુતાવધય: અજ્ઞાનજ્ઞાનાનિ) મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવધિજ્ઞાન, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અવધિ જ્ઞાન (અપિ )
૧. શ્રુતદર્શન અને મન:પર્યયદર્શન હોતાં નથી. કેમકે શ્રુત અને મન:પર્યયજ્ઞાન મતિજ્ઞાનપૂર્વક થાય છે.
૨. જુઓ, નિયમસાર કલશ ૧૭ પૃ. ૨૬-૨૭.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com