________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભેદ-સંગ્રહ
અજીવ - . પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ. અધિકાર:- ૯. જીવત, ઉપયોગમય, અમૂર્તિ, કર્તા, સ્વદેહુપરિમાણ,
ભોક્તા, સંસારસ્થ, સિદ્ધ, વિગ્નસાઊર્ધ્વગમન. અનુપ્રેક્ષા:- ૧૨. અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિ,
આસવ, સંવર, નિર્જરા, લોક, બોધિદુર્લભ, ધર્મ. અનંત ચતુષ્ટય- ૪. અનંતદર્શન, અનંતજ્ઞાન, અનંતસુખ, અનંતવીર્ય. અષ્ટગુણ:- ૮. સમ્યકત્વ કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંતવીર્ય, સૂક્ષ્મત્વ,
અવગાહુનત્વ, અગુરુલઘુત, અવ્યાબાધત્વ. અસ્તિકાય:- પ. જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ.
આસવ- ૨. દ્રવ્ય, ભાવ. આસવઃ- ૩ર. મિથ્યાત્વ ૫, અવિરતિ પ, પ્રમાદ ૧૫, યોગ ૩, કષાય
આચાર- પ. દર્શન, જ્ઞાન, વીર્ય, ચારિત્ર, ત૫. ઇન્દ્ર- ૧૦૦. ભવનવાસી ૪૦, વ્યન્તર ૩ર, કલ્પવાસી ૨૪,
જ્યોતિષી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com