________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભેદ-સંગ્રહ]
[ ૨૦૩ ૨ ( સૂર્ય, ચન્દ્રમા), ચક્રવર્તી ૧, સિહ ૧. ઇન્દ્રિયો:- પ. સ્પર્શન, રસના, પ્રાણ, ચક્ષુ, કર્ણ (શ્રોત્ર). ઉપયોગ- ૨. જ્ઞાન, દર્શન. ઉપયોગ:- ૧૨. જ્ઞાન ૮, દર્શન ૪. એકેન્દ્રિય- ૨. સૂક્ષ્મ, બાદર (સ્થૂલ) એકેન્દ્રિય:- પ. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયિક. તેને
સ્થાવર કહેવાય છે. કર્મ- ૨. પુણ્ય, પાપ. કર્મ- ૨. ઘાતિયા, અઘાતિયા. કર્મ- ૮. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુ, નામ,
ગોત્ર, અતરાય. કાળ:- ૨. નિશ્ચય, વ્યવહાર. ક્રિયા-૨. અન્તરંગ, બાહ્ય. ગન્ધઃ- ૨. સુગંધ, દુર્ગધ. ગુણસ્થાન:- ૧૪. મિથ્યાત્વ, સાસાદન, મિશ્ર, અવિરતસમ્યકત્વ,
દેશસંયત, પ્રમત્ત, અપ્રમત્ત, અધ:કરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, ઉપશાંતમોહ, ક્ષીણમોહ, સયોગી કેવલી, અયોગી કેવલી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com