________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અર્થ-સંગ્રહ]
| [ ૧૯૯ જેને રહ્યું નથી એવી અંતરંગદશા થતાં બાહ્ય દિગંબર સૌમ્યમુદ્રા ધારી થયા છે. ૨૮ મૂળગુણોને અખંડિત પાળે છે. સર્વ મુનિ (-સાધુ, શ્રમણ) ને ૨૮ મૂળગુણ હોય છે તેનાં નામઃ
૫. મહાવ્રત (-હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહની વિરતિ.)
૫. સમિતિ (ઈર્ષા, ભાષા, એષણા, આદાનનિક્ષેપણ, પ્રતિષ્ઠાપન.)
૫. ઇન્દ્રિયનિરોધ(પાંચ ઇન્દ્રિયોના વિષયોમાં ઈષ્ટ અનિષ્ટપણું ન થવું.)
૬. આવશ્યક (-સામાયિક, ૨૪ તીર્થકર અથવા પંચપરમેષ્ઠીની સ્તુતિ, વંદના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને કાયોત્સર્ગ.)
૨૧ (૨૨) કેશલોચ, (ર૩) અચલપણું એટલે વસ્ત્રરહિત દિગંબરપણું, (૨૪) અસ્નાનતા, (૨૫) ભૂમિશયન, (ર૬) દાતણ ન કરવું, (૨૭) ઊભા ઊભા ભોજન, (૨૮) દિવસમાં એક વખત આહાર-પાણી. (આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-એ ત્રણે નિશ્ચયરત્નત્રય અર્થાત્ શુદ્ધોપયોગરૂપ (મુનિધર્મરૂપ) જે આત્મસ્વરૂપનું સાધન તે વડે પોતાના આત્મામાં સદા તત્પર ( –સાવધાન, જાગ્રત) રહે છે. બાહ્યમાં ૨૮ મૂળગુણોના ધારક હોય છે. વળી તેમની પાસે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com