SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અર્થ-સંગ્રહ] [ ૧૯૧ જીવસમાસઃ- જે ૧૪ ધર્મ દ્વારા અનેક પ્રકારના જીવના ભેદ જાણી શકાય તે. (ગાથા ૧૨) તપ:- શુભાશુભ ઇચ્છાઓને રોકવી અર્થાત્ ચૈતન્યસ્વરૂપમાં વિશ્રાંતિ, શુદ્ધરત્નત્રયરૂપ મુનિપણું. તમ:- પ્રકાશથી વિરુદ્ધ = અંધારું, અંધકાર. ત્રસ:- ત્રસનામકર્મના ઉદયથી બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિય અવસ્થાને પ્રાપ્ત જીવ. દર્શન - સામાન્યરૂપથી નિરાકાર પ્રતિભાસ (-અવલોકન ) દર્શનચેતના. દિશા:- પૂર્વ વગેરે દિશાઓ. દુરાભિનિવેશઃ- સંશય, વિપર્યય અને અનધ્યવસાય – અનિર્ધાર.) દ્રવ્યઃ- જે ગુણ-પર્યાયસહિત અને સસ્વરૂપ હોય તે. દ્રવ્યબંધ:- કર્મ અને આત્માના પ્રદેશોનો એકક્ષેત્રમાં જે સંબંધ વિશેષ. દ્રવ્યમોક્ષ- જ્ઞાનાવરણીય આદિ બધા કર્મો અને શરીરનો સંબંધ આત્માથી છૂટી જવો. દ્રવ્યસંવર- દ્રવ્ય-આગ્નવોનું રોકાવું. દ્રવ્યાસવઃ- આઠ કર્મોને યોગ્ય પગલોનું આવવું તે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008234
Book TitleDravya Sangrah
Original Sutra AuthorN/A
AuthorNemichandra Siddhant Chakravarti
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size874 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy