________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૨ ]
ગ્રન્થકા૨નું અંતિમ નિવેદન दव्वसंगहमिणं मुणिणाहा दोससंचयचुदा सुदपुण्णा । सोधयंतु तणुसत्तधरेण णेमिचंदमुणिणा भणियं जं ।। ५८ ।। द्रव्य संग्रहं इदं मुनिनाथाः दोषसंचयच्युताः श्रुतपूर्णाः । शोधयन्तु तनुसूत्रधरेण नेमिचन्द्रमुनिना भणितं यत् ।। ५८ ।। અન્વયાર્થ:- ( તનુસૂત્રધરેન ) (નેમિષન્દ્રમુનિના ) નેમિચન્દ્રમુનિએ ( યત્) (યત્) જે (વં) (દ્રવ્યસંગ્રö) દ્રવ્યસંગ્રહ નામનો ગ્રંથ (મળિતં) કહ્યો છે, તે (વોષસંવયવ્યુતા: )દોષના સમૂહથી રહિત અને ( શ્રુતપૂń: ) શ્રુતજ્ઞાનમાં પૂર્ણ એવા (મુનિનાથા: ) મુનિઓના સ્વામીઓ (આચાર્યો ) (શોષયન્તુ) શુદ્ધ કરો.
અલ્પજ્ઞાનના
ધારક
આ
આ
[દ્રવ્યસંગ્રહ
ભાવાર્થ:- રાગાદિ તથા સંશય આદિ દોષ રહિત દ્રવ્યશ્રુત અને *ભાવશ્રુતના જાણકાર મુનીશ્વર, અલ્પજ્ઞાની નેમિચંદ્રમુનિ દ્વારા રચિત દ્રવ્યસંગ્રહનું સંશોધન કરે. ૫૮.
*****
*
* રાગ-દ્વેષ રહિત જીવાદિ છ દ્રવ્ય, સાત તત્ત્વ, નવ પદાર્થોનો પ્રતિપાદકવર્ણ-પદવાક્યરૂપ દ્રવ્ય આગમ તે દ્રવ્યશ્રુત.
+ સંશય, વિમોહ અને વિભ્રમ રહિત શુદ્ધ આત્માનું સમ્યજ્ઞાન તે ભાવશ્રુત.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com