________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
તપ, વ્રત અને શ્રુતમાં...]
[ ૧૮૧ (૬) શુદ્ધનયના વિષયભૂત જ્ઞાયકભાવના આશ્રયે જીવ સમ્યગ્દષ્ટિ થાય છે. તે સંબંધીનું સારપદ
ववहारोऽभूयत्थो भूयत्थो देसिदो दु सुद्धणओ। भूयत्थमस्सिदो खलु सम्माइट्ठी हवइ जीवो।।११।।
(શ્રી સમયસાર) (७) चिद्रुपः केवलः शुद्ध आनंदात्मेत्येह स्मरे।
મુરુચે સર્વજ્ઞોપવેશ શ્લોકાર્પેન નિઃવિત: ૨૨ાા અર્થ:- હું ચિતૂપ, કેવળ શુદ્ધ આનંદસ્વરૂપ છું એમ સ્મરણ કરું છું. મુક્તિ માટેનો સર્વજ્ઞનો ઉપદેશ આ અડધા શ્લોકથી નિરૂપિત છે.
(૪) વ્રત (નિશ્ચય-વ્યવહાર):- નિશ્ચયવ્રતનું સ્વરૂપ ગા. ૩૫માં તથા વ્યવહારવ્રતનું સ્વરૂપ ગા. ૪પમાં આવી ગયું છે. એટલું યાદ રાખવું કે નિશ્ચયવ્રત વિના સાચા વ્યવહારવ્રત કોઈને પણ હોઈ શકે નહિ. નિશ્ચયવ્રત વિનાનાં વ્રતને તો ભગવાન બાળવ્રત કહે છે.
(૫) પરમધ્યાનની પ્રાપ્તિનું ફળ- તપ, શ્રત અને વ્રતમાં લીન થવાનો ઉપદેશ પરમધ્યાનની પ્રાપ્તિ માટે છે. અર્થાત્ પુરુષાર્થ વધારી, વિકલ્પ તોડી સ્વરૂપમાં લીન થવું. તેનું ફળ-(૧) ચાર ગતિઓનું નિવારણ, (૨) શુદ્ધાત્મતત્ત્વની ઉપલબ્ધિરૂપ નિર્વાણ, (૩) પરતંત્રતાની નિવૃત્તિ અને (૪) સ્વતંત્રતાની પ્રાપ્તિ છે. પ૭.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com