________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૦]
[દ્રવ્યસંગ્રહ (અર્થ- હું મમત્વને પરિવજું છું અને નિર્મમત્વમાં સ્થિર રહું છું. આત્મા મારું આલંબન છે અને બાકીનું હું વીસરુ છું-તાજું
आदा खु मज्झ णाणे आदा मे दंसणे चरित्तेय।
आदा पच्चखाणे आदा मे संवरे जोगे।। १००।। (અર્થ:- ખરેખર મારા જ્ઞાનમાં આત્મા છે, મારા દર્શનમાં તથા ચારિત્રમાં આત્મા છે, મારા પ્રત્યાખ્યાનમાં આત્મા છે, મારા સંવરમાં તથા યોગમાં (શુદ્ધોપયોગમાં) આત્મા છે.)
एको मे सासदो अप्पा णाणदंसण लक्खणो।
सेसा मे बाहिरा भावा सव्वे संयोग लक्खणा।। (અર્થ- આગળ ફૂટનોટ નં. રમાં આવી ગયો છે) ઇત્યાદિ સારપદોનું ગ્રહણ કરીને ધ્યાન કર્તવ્ય છે (એમ સમજવું.) બુ. દ્રવ્યસંગ્રહું ગાથા ૫૭, પૃ. ૨૧૩.
(પ) (આ શાસ્ત્રનું સારપદ-ગાથા ૧૩) ૧. “સબ્ધ સુદ્ધા હું સુદ્ધગયા” સર્વે જીવો શુદ્ધનયે શુદ્ધ છે. સમયસાર ગા. ૧૦૯થી ૧૧રમાં આધારરૂપે શ્રી જયસેનજીએ આ પદ લીધું છે.
૨. સત્તાગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળે પૂર્વોક્ત વ્યંજન પર્યાયોથી, સિદ્ધ અને સંસારી સમસ્ત જીવ સર્વથા વ્યતિરિક્ત જ છે. કેમકે “સલ્વે સુદ્ધા દુ સુદ્ધગયા” એવું વચન હોવાથી (નિયમસાર ગા. ૧૯ ટીકા. પૃ. ૪૬)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com