________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
તપ, વ્રત અને શ્રુતમાં...]
[૧૭૯ લક્ષણ વડે લક્ષિત થવાથી જાણે છે-એ રીતે અનુમાનજ્ઞાનને જાણે છે તથા વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનને જાણે છે, ત્યારે આવાં આગમજ્ઞાન-અનુમાનજ્ઞાન-સ્વસંવેદનપ્રત્યક્ષજ્ઞાન દ્વારા (આ જીવ ) શુદ્ધ થાય છે. (૨) Fો મે સસલો TIMવંસM નવા
સેસા મે વારિરી માવા સર્વે સંનો નવા એવી એકત્વભાવના વડે સ્વજન-પરજનાદિ પ્રત્યે જીવ નિર્મોહપણું પ્રાપ્ત કરે છે.
(૩) વીતરાગ-સર્વજ્ઞપ્રણીત શાસ્ત્ર વડે “ો મે સસ્સો અપ્પા' ઇત્યાદિ પરમાત્મ-ઉપદેશક શ્રુતજ્ઞાન વડે પ્રથમ આત્માને જાણે છે, પછી વિશિષ્ટ અભ્યાસ વડે પરમસમાધિ કાળે રાગાદિ વિકલ્પરહિત આત્માને અનુભવે છે. (૪) અપધ્યાનને છોડી –
ममत्तिं परवज्जामि णिमम्मत्तिवट्ठिदो। आलंबणं च मे आदा अवसेसाइं वोसरे।। ९९ ।।
(નિયમસાર)
૧. નિયમસાર ગા. ૧૦૨. તેનો અર્થ:- જ્ઞાન-દર્શન લક્ષણવાળો શાશ્વત એક આત્મા
મારો છે, બાકીના બધા ભાવો મારાથી બાહ્ય છે. ૨. પ્રવચનસાર ગા. ૮૬ પૃ. ૧૦૮ જયસેનજી. અહીં પણ નિયમસાર ગા. ૧૦૨
આધારરૂપે છે. ૩. બૃહદ્ દ્રવ્યસંગ્રહ ગા. પ૭ ટીકા પૃ. ૨૧૩.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com