________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮]
[ દ્રવ્યસંગ્રહ એક પણ અંગ નથી એમ જાણી હરકોઈ પ્રકારે આગમનો અભ્યાસ કરવા યોગ્ય છે.
(૭) જેણે પ્રથમ ભૂમિકામાં ગમન કર્યું છે એવા જીવે સર્વશે સ્વયં જાણીને કહેલા અને સર્વ પ્રકારે અબાધિત એવાં દ્રવ્યશ્રુતપ્રમાણને પ્રાપ્ત કરી તેમાં કીડા કરવી. તેનાં સંસ્કારથી વિશેષ પ્રકારની સંવેદન (જ્ઞાન) શક્તિરૂપ સંપદા પ્રગટ કરવી. આનંદના ફૂવારા પ્રગટ કરનારા પ્રત્યક્ષ પ્રમાણ વડે અથવા તેનાથી અવિરુદ્ધ અન્ય પ્રમાણસમૂહું વડે તત્ત્વતઃ સમસ્ત વસ્તુમાત્રને જાણવી કે જેથી અતત્ત્વ અભિનિવેશના સંસ્કાર કરનારો મોહ ક્ષય પામે જ, માટે મોનો ક્ષય કરવામાં પરસ શબ્દબ્રહ્મની ઉપાસનાનો ભાવજ્ઞાનના અવલંબન વડે દઢ કરેલા પરિણામથી સમ્યપ્રકારે અભ્યાસ કરવો. તે એક ઉપાય છે.
૩. દ્રવ્યશ્રુતના સારપદો- ભાવશ્રુતજ્ઞાન-ધ્યાન
(૧) જેમ વાંસ ઉપરનાં વિચિત્ર ચિત્રો ધોઈ નાખવાથી વાંસ શુદ્ધ થાય છે, તેમ આ જીવ પણ જ્યારે ગુરુની પાસે શુદ્ધાત્મસ્વરૂપના પ્રકાશક પરમાગમને જાણે છે-“વોSÉ નિર્મમ: શુદ્ધ જ્ઞાની યોગીન્દ્રોવર: વહ્યિ: સંયો/ના માવા યત્ત: સfપ સર્વવા' ઇત્યાદિ પ્રકારે જાણે છે-તથા દેહુ અને આત્મા વચ્ચેના અત્યંત ભેદને જળ અને અગ્નિ માફક ભિન્ન
૧. પ્રવચનસાર ગા. ૮૬, . ૧૨૮. ૨. પંચાસ્તિકાય ગા. ૨૦, પૃ. ૪૪ જયસેનજી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com