________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સાધુ પરમેષ્ઠીનું લક્ષણ ]
[ ૧૭૧ दर्शनज्ञानसमग्रं मार्ग मोक्षस्य यः हि चारित्रम्। साधयति नित्यशुद्धं साधुः मुनि: नम: तस्मै।। ५८ ।।
અન્વયાર્થ:- (૨: મુનિ:) જે મુનિ (તર્જનજ્ઞાનસમ) દર્શન અને જ્ઞાન સહિત (મોક્ષમ્ય) મોક્ષના (મા) માર્ગરૂપ (નિત્ય) સદા (શુદ્ધ) શુદ્ધ (વારિત્રમ) ચારિત્રને (સધતિ) સાધે છે (સં: સાધુ:) તે સાધુ પરમેષ્ઠી છે, (નમ: તર્ક્સ) તેને નમસ્કાર છે.
ભાવાર્થ- જે મુનિ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્રને સાધે છે એટલે કે રત્નત્રયને ધારણ કરે છે તેને સાધુ પરમેષ્ઠી કહે છે. રત્નત્રય જ મોક્ષમાર્ગ છે. ૫૪
(આ પાંચ પરમેષ્ઠીનું સ્વરૂપ નિયમસારની ગાથા ૭૧ થી ૭પમાં તથા મોક્ષમાર્ગ પ્રકાશક અ. ૧ના પૃ. ૨ થી ૭ સુધીમાં છે તે મુમુક્ષુઓએ વાંચી લેવું. પંચપરમેષ્ઠી વ્યવહારધ્યાનનો વિષય છે, તેથી તેનું ધ્યાન ભાવલિંગી મુનિનું વ્યવહારચારિત્ર છે. તેને લગતી ગાથા ૪૫ પહેલાં આવી ગઈ છે-તે અહીં પણ વાંચવી.)
ધ્યેય, ધ્યાતા અને ધ્યાનનું લક્ષણ जं किचिवि चिंतंतो णिरीहवित्ती हवे जदा साहू। लधुण य पयत्तं तदाहु तं तस्स णिच्चयं झाणं ।। ५५ ।। यत् किंचित् अपि चिन्तयन् निरीहवृत्तिः भवति यदा साधुः। लब्ध्वा च एकत्वं तदा आहुः तत् यस्य निश्चयं ध्यानम्।। ५५।।
અન્વયાર્થ- () અને (૨) જ્યારે (સાધુ) સાધુ ( ત્વે ન ધ્વા) એકાગ્રતા પ્રાપ્ત કરીને (ય વિત્ 9િ) જે કાંઈ પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com